________________
પવાસનવાળી, રંગનિહાળી, આરતિ ટાળી, ધ્યાન ધરે ત્રિલોક પયંપે, ભાવસુ જંપે, રિદ્ધિ સિદ્ધિ જંપે જેહ ધરે એહ છંદ ત્રિભંગી, ગાવે ઉમંગી, ભવ ભયસંગી, જયકાર. વિજગ II૧૪ો
(૨) સિદ્ધભગવંતનો છંદ ભુજંગપ્રયાતવૃતા જગન્નાથ જગદીશ જગબંધુ નેતા, ચિદાનંદ ચિત્કંદ ચિમૂર્તિ ચેતા મહામોહ ભેદી અમાઈ અવેદી, તથાગત તથા રુપ ભવતરુ ઉચ્છેદી ના નિરાલંક, નિકલંક, નિર્મલ, અબંધો, પ્રભો દીન બંધો કૃપાનીર સિંધો સદાતન સદાશિવ, સદાશુદ્ધ સ્વામિ, પુરાતન પુરુષ પુરુષવર વૃષભગામિ ||રા પ્રકૃતિ રહિત હિતવચન માયા અતિત મહUાન્ન મુનિયક્ષ પુરુષપ્રતિત દલિત કર્મભર કર્મલ સિદ્ધિ દાતા, હૃદયભૂત અવધૂત નૂતન વિધાતા III મહાજ્ઞાની યોગી મહાત્મા અયોગી, મહા સંન્યાસ વરલચ્છિ ભોગ, મહાધ્યાન લીન સમુદ્રો અમુદ્ર, મહાશાંત અતિદાંત માનસ અદ્રો ૪ મહેન્દ્રાદિકૃત સેવ દેવાધિદેવ, નમો તે અનાહત ચરણ નિત્યમેવ નમો દર્શનાતીત દર્શન સમૂહ, ત્રયીગીત વેદાંતકૃત અખિલહુદ પા વચનમન અગોચર મહાવાક્યવૃત્ત, કૃતાવેધ સંવેદ્ય પદ સુપ્રવૃત્તિ સમાપત્તિ આપત્તિ સંપત્તિભેદે, સકલ પાપ ગરિષ્ઠ તું દિઠ છેદે ૬ નjદૃશ્ય દગ માત્રઈતિવેદ વાદો, સમાપત્તિ તુજ દૃષ્ટિ સિદ્ધાંત વા વિગત વિના અનુભવે સકલ વાદિ, લખે એક સિદ્ધાંત પર અપ્રમાદી ૭છે. કુમારી દયિત ભોગ સુખ જિમ ન જાણે, તથા ધ્યાન વિણ તુજ મુધા લોક તાણે કરે કર તુજ કારણે બહુત ખોજે, સ્વયં તું પ્રકાશે ચિદાનંદ મોજે ૧૮ રટે અટપટી ઝટપટી વાદ વ્યાવે, ન ત્યાં તુ રમે અનુભવિ પાસ આવે મહાનટ ન હઠયોગમાંહી તુજ જાગે, વિચારે હોય આગે જુ માગે તથા બુદ્ધિ શુદ્ધ તુજ જેણી વહી એ કલૌનામ મહી એક થીરથોભ રહિયે સહસનામ માંહી દખપણિ અપૂજાયુ, અનંત ગુણે નામ અસંતાવખાણો ||૧૦ના અનેકાંત સંક્રાંત બહુ અર્થ શુદ્ધ, જિક શબ્દ તે તાહરા નામ બુદ્ધ નિરાસી જપે જે તે સર્વ સાચુ, જપે જેહ આસાએ તે સર્વ કાચું ૧૧. નકો મંત્ર, નવિ તંત્ર, નવિ યંત્ર મોટો, જિયો નામ તાહરો શમ અમૃત લોટો
-
383)