________________
પ્રભો ! નામ મુજ તુજ અક્ષયનિધાન, ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન ૧૨. અનામિતણા નામનો યો વિશેષ, એ તો મધ્યમા વૈખરીનો ઉલ્લેખ મુનિરુપ પäતિ કાંઈ પ્રમાણે, અકલ અલખ તું ઈમ હોય ધ્યાન ટાણે ૧૩ અનવતારનો કોઈ અવતાર ભાખે, ઘટે તે નહીં દેવને કર્મ પાળે, તનુગ્રહણ નહીં ભૂત આવેશ ન્યાયે, પ્રથમ યોગ છે કર્મ તનુ મિશ્ર પાયે ૧૪ આ છે શક્તિ તો જનનિ ઉદરને પેસે, તનુ ગ્રહણવલી પર અદષ્ટન બેસે તુરંગ શૃંગ સમ અર્થ જે એહ યુક્તિ, કહે સદહે તેહ અપ્રમાણ ઉક્તિ ૧૫ યદા જિનવરે દોષ મિથ્યાત્વ ટળ્યો, ગ્રહિઉ સાર સમ્યકત્વ નિજ વાન વાળ્યો તિહથી હુઆ તેહ અવતાર લેખે, જગત લોક ઉપકાર જગગુરુ ગમે ૧૬ અહો યોગ મહિમા જગન્નાથ કેરી, ટળે પંચકલ્યાણકે જગ અંધેરો તદા નારકી જીવવળી સુખ પાવે, ચરણ સેવવા ધસમસ્યા દેવ આવે I૧૭ના તજી ભોગ લઈ યોગ ચારિત્ર પાળે, ધરી ધ્યાન અધ્યાત્મકેરું ઘનઘાતિ ટાળે, લહે કેવલજ્ઞાન સુર કોડિ આવે, સમવસરણ મંડાઈ સવિ દોષ જાવે ૧૮ ઘટે દ્રવ્ય જગદીશ અવતાર એસો, કહો ભાવ જગદીશ અવતાર કેશો રમે અંશ આરોપ ઘટી ઓઘ દષ્ટી, લહે પૂર્ણ તે તત્વ જે પૂર્ણ દષ્ટિ II૧લા ત્રિકાલજ્ઞ અરિહંત જિન પારગામિ, વિગત કર્મ પરમેષ્ઠી ભગવંત સ્વામિ, પ્રભુ બોધિદાયી ભયદ, આપી સ્વયંભૂ યોદેવ તીર્થંકરો તુજ શંભુ ૨૦ || ઈસ્યા સિદ્ધ જિન ના કહ્યા સહસ્ત્ર નામ, રહો શબ્દ ઝઘડો લહી શુદ્ધ ધામ ગુરુ શ્રી નયવિજય વિબુધ ચરણ સેવી, કહે શુદ્ધ પદમાંહિ નિજ દષ્ટિ સેવી ર૧.
(૩) તુમ્હ તરણ તારણ, દુઃખ નિવારણ, ભવિક જન આરાધન, શ્રી નાભિનંદન, જગત વંદન, નમો સિદ્ધ નિરંજન ૧
જગતભૂષણ, વિગત દૂષણ, પ્રણવ પ્રાણ નિરુપકે,
ધ્યાન રુપ, અનોપ ઉપમ-નમો સિદ્ધ નિરંજન ગગનમંડળ, મુક્તિ પદવી, સર્વ ઉર્ધ્વ નિવાસન, જ્ઞાનજ્યોતિ અનંત રાજે-નમો સિદ્ધ નિરંજના
અજ્ઞાન નિદ્રા, વિગત વેદન, દલિત મોહ નિરાયુષ નામ ગોત્ર નિરંતરાય, નમો સિદ્ધ નિરંજન III
In૨I.
- 384)