________________
અષ્ટગુણકે ધારે, જગત નિહારે, કાળ ન મારે, ઉન્નતાઈ તિહાં સુખ અનંતા, કેવલવંતા, ગુણ ઉચ્ચરતા છે નાઈ નિજવાસ બતાઈ, ઘો મુજ તાઇ, તુમસા નાઇ, દાતારંપત્રિજગોપા ગણિવર પદ ત્રીજે, નિત્ય નમીજે, સેવા કીજે હર્ષ ધરી, પંચ મહાવ્રત પાળે, દૂષણ ટાળે, ગજ જિમ મહાલે, શ્રહરી પાંચેવશ કરત, પંચ ઉતરતે, પાંચઈ હરતે, દુઃખકાર. ત્રિજગ.III શીતળ જિમ ચંદા, અચળ ગિરીંદા, ગણપતિ ઇંદા, શિરદાર સાગર જિમ ગહેરા, જ્ઞાન લહેરા, મિથ્યા અંધેરા, પરિહાર સંપદ વસુપાવે, ન્યાય બઢાવે, પાળે પળાવે, અત્યારે.... ત્રિજગ મેગા ગુરુ સેવા સાધી, વિનય આરાધિ, ચિત્ત સમાધિ, જ્ઞાન ભણે બારે અંગ વાણી, પેટી સમાણી, પૂરવ નાણી, સંશય હણે નિરવ સત્ય ભાખે, શાસ્ત્ર સાખે, ગુણ અભિલાખે, નિજસા. વિજગ તા. વિક્ઝાય સ્વામિ, અંતરજામી, શિવગતિ ગામી, હિતકારી, શીખણરે આવે, જગ શીખાવે, ન્યાય બતાવે ઉપકારી દુર્ગતિમાં પડતો, કાદવ ગડતો, ચિત્તકરે અડતો, તિનવારે.... ત્રિજગ લો કંચુક અહિ ત્યાગે, દૂર ભાગે, તિમ વૈરાગે, પાપ હરે જૂઠા પરછંદા, મોહની ફંદા, પ્રભુકા બંદા, જોગ ધરે સબ માલ ખજાના, ત્યાગ હી કીના, મહાવ્રત લીના, અણગાર. ત્રિજગ ૧ળા પાળે શુદ્ધકરણી, ભવજલ તરણી, આપદ હરણી, દષ્ટિ રાખે, બોલે સત્યવાણી, ગુમિ ઠાણી, જગકા પ્રાણી, સમ લેખે શિવ મારગ ધ્યાવે, પાપ હટાવે, ધર્મ બતાવે, સત્ય સા. વિજગ ૧૨ા એ પ્રણમે ભાવે, વિપ્ન હઠાવે, અરિ હરિ જાવે, દૂર સહી, જે તપ તે જારી, દુઃખ બિમારી, સોગ સવારી, આ તન હી, ગ્રહપીડા ભાગે, દૃષ્ટિ ન લાગે, શત્રુ ન જાગે, લીગાર. વિજગ /૧૨ એહ મંત્ર જ નીકો, તારક છકો, ત્રિજગ ટીકો, સુખદાતા એ મંત્ર કરારી, મહિમા ભારી, લહે નરનારી, સુખશાતા સરજી વનવેલી, દે ધન ઠેલી, ભવ ભવ કેલી, યહસાર... ત્રિજગ ૧૧૩
ઉ82)