________________
(૧૯)
૧ાા
In૨ા
શ્રી વીર જિનેસર અલવેસર અરિહંત તપ સિદ્ધચક કરો ભાખે શ્રી ભગવંત આસોને ચૈત્રે નવ નવ દિન વિકસંત . એકયાસી આંબિલ તેહનો કીજે તંત પહેલે પદ અરિહંત બીજે સિદ્ધ ભગવંત ત્રીજે આચારજ ચોથે વિક્ઝાય મહંત પંચમે સર્વ સાધુ છઠે દંસણ નાણ સાતમે ચારિત્ર આઠમે, તપ પદ નવમે જાણ શ્રી જિનવર ભાખે સિદ્ધચક્ર ગુણમાલ નિત જિનવર કેરી પૂજા કરો તિનકાલ ઉજમણું કીજે ભાવે થઈ ઉજમાલ તે શિવસુખ પામે જિમ મયણા શ્રીપાલ શ્રી સિદ્ધચક કરો શ્રી વિમલેસર દેવ જે એ તપ કરશે તેની કરશે સેવ પંડિતવર સુંદર શ્રી કીર્તિવિજય બુધરાય તસ સેવક ભાખે જિનવિજય ગુણ ગાય
III
જા
(૭૦). શ્રી ઋષહેસર પ્રણમું પાય, ત્રિદશપતિમલ્યા ચાર નિકાય, વિદ્યાધર નરરાય વિબુધા સહુ વિહુહા ત્રિગડુ રચાય પૂરવ દિશે પ્રભુ પધરાય, આસોપાલવ લહેરાય પરષદા મલી તિહાં અનુકમે બાર, જોજનવાણી જિન કહેવાય, ભવિજન પાપ પલાય દાન શિયલ તપ ભાવ સુહાય, શ્રી સિદ્ધચક્રનો મહિમા કહાય, નવપદ ધ્યાન ધરાય ચોવીસે જિનવર ધ્યાન ધરીએ, ભરત ઐરાવત વિદેહ નમીજે, પંદર ક્ષેત્રના જિન વંદી જે અતિત અનાગત વર્તમાન નમીજે, પ્રભુ દેખીને ચિત્ત રંજીજે, પાતક દૂર કરીને સ્વર્ગ મૃત્યુ પાતાલ થણી, શાશ્વત અશાશ્વતાબિંબ પૂજજે, જે દીઠ ગતિ છેદી અટકમલ મધ્ય જિન થાપીજે, સિદ્ધચક્રનો નમણ ઘલીજે ઈમ શુકલ ધ્યાન ધરીજે ||રા ભાખે અર્થ વિવિધ પ્રકાર, સૂરમાંહે મંત્ર નવકાર, પહેલે અરિહંત શ્રીકાર બીજે સિદ્ધ આચરિયસુ વિચાર, ચોથે વિઝાય મનોહાર પાંચમે સાધુ આચાર છઠે દંસણ હૃદય મોઝાર, સાતમે નાણનો અધિકાર ચારિત્ર જપો જયકાર નવમે તગણો નિરધાર, આસો ચૈત્રી તવ આંબિલસાર ગણણુ દોય હજાર વા.
--239