________________
ગયો રોગ શ્રીપાલ શરીરું, લલના ત્રણ દશ તેહ વરીર, મયણા મુખ્ય વજીરું । ચકેસરી સંઘનેહ ગહિર વિમલેસરનામે વડધીર, પરાકમે બાવન પીરું ।
સિદ્ધચક્ર સેવો મેલી કુટીલ, તર જાએ ભવ જલ નિધિ તીર આમી સરવર સુખીરું । બુધ ઉત્તમ સાગર ગુણ ગંભિર, સહ વિદ્યાય સાહુસં ધીરં, કહે ચતુર સાગર સૌખ્ય શરીર ।।૪
(૭૧)
અરિહંતસિદ્ધ સૂરિઉવજ્ઝાયા, સાધુ સકલવું સુખદાયા, દેસણ નાણ સુહાયા ચારિત્ર તપએ નવપદ ભણો, પ્રેમરીને ચિત્તમાં આણો, પામી નરભવ ટાણો મનતનવચન ધરી એકધ્યાન, આરાધો ભવિગુણની ખાણ, તૂટે કર્મનિદાન મંત્ર નહીં કોઈ એહ સમાન, ધ્યાતા લહીએ નિર્મલ ભાન પામે શિવપુર થાન |
ઋષભઅજિતસંભવ અભિનંદન સુમતિ પદ્મસુપાસનિણંદ, ચંદ્રપ્રભ સુખકંદ સુવિધિનાથ જિન શિતલ સ્વામી, શ્રી શ્રેયાંસ પ્રભુ અંતરજામી, વાસુપૂજ્ય ગુણધામી વિમલ અનંત ધર્મ સુખદાયા, શાંતિકુંથુઅરમલ્લિ સુહાયા, મુનિસુવ્રત નમું પાયા નમિનેમિપાર્શ્વ જિણંદા, વીરને પ્રણમે સુરનર ઈદા, ધ્યાતા હોય સુખકંદા ॥૨॥
સમવસરણ બેઠા જિનભાણ, વાણીપ્રકાશે સુગુણ નિધાન, સુણજો થઈ સાવધાન અંગ અગ્યારને બાર ઉપાંગ, દશ પયજ્ઞાસુણો મનરંગ, છ છેઃઅતિહી અભંગ મૂલસૂત્ર જિન ચાર પ્રકાશ્યા નંદી અનુયોગ મહાગુણદાખ્યા, એપીસ્તાલીશ ભાખ્યા । જિનવાણી જે શ્રવણે ધારે, કર્મરિપુ દૂર નિવારે, આત્મગુણ અજવાળે 11311
વિમલેશ્વર ચકેશ્વરી દેવી, શાસન સાર કરે નિતમેવી, સિધ્ધચકધ્યાન ધરેવી, જે પ્રાણી સિદ્ધચક્રને સેવે, મનવાંછિત ફલ તેહને દેવે, અનુપમ સુખતે લેવે । તપગચ્છમાંહે સુરતરુસરખો, શ્રીહીરવિજયમુનિશ્વર નિરખો, વંદી તેહને હરખો તસ પદપક મધુકર જે હું, સિદ્ધચકધ્યાન ધરો નિત તેહ, અંબાલાલ અતિ નેહ ॥૪॥
(72) अरिहाणंसिध्धाणं, आयरिय उवज्जाय साहुनाणानं दंसण चरित तवाणं नमोत्थु मे सिध्धचक्काणं
रिसह जिणवध्वमाणय चंदाणण वारिसेण जामिहिं सग्गे तिरिअ पायाले सासयदेवे तहा वंदे
अगारस अंगगयं पुव्वगयं तह उवंगसुअनाणं मइ सुअ मणोहि केवलं नाणं पणमामि भत्तीए
240
||1||
11211
11311