________________
III
II૪.
કરે ગુણ ગણ ડેરા, પાપ હરતા જે ઘેર; છત્રીસ ગુણ મેરા, ચૂરતા ભવ કેરા, ગુણગણ જસ અનેરા, આપતા મુક્તિ શહેરા ! આગમ ગુણ દરીયા, છત્રીસ છત્રીસી ભરીયા, ચરણ કરણ વરીયા, મોહ માયાથી સરીયા; ભવજલધિ તરીયા, કર્મથી નૈવ ડરીયા કુમત મતિ હરીયા, ભવ્ય જીવો ઉદ્ધરીયા. વિમલેધર દેવા, તાસ કરતી નિરંતર સેવા ગુણ ગણ ભરેવા, ભવ્ય વિઘ્નો હરેવા, ચઢેશ્વરી માતા, આપતી સર્વ સાતા, સૂરિ લબ્ધિ ગાતા, સેવી શિવપુર જાતા
(૧૮) સિદ્ધચક સ્તુતિ શ્રી જનશાસનનાયક જિનવરશ્રી મહાવીર ભાખે શુભ વાણી કઠીન કર્મ જંજીર નવપદ તપ મહિમા સિદ્ધચક્ર અધિકાર આરાધો સાધો જિમ પામો ભવપાર જિનમંગ વિરાજે અતિશય શુભ ચોવીશ જિનવાણી કેરા, ગુણ પ્રગટયા પાંત્રીશ
એહવા જિન સેવા દુષણરહિત અઢાર સિદ્ધચક્ર સેવીજે આણી ભાવ ઉદાર અંગ પવિત્ર થઈ મહિને આસો ચૈત્ર દેવવંદન કરીઈ પડિકમણા સોઈ પવિત્ર ગણણુ વલી ગણાઈ આણી નિજ મન કામ ઈમ વિધિસુ ભાવે સુણો સૂત્ર અભિરામ ગયગમણી રમણી પહેરી સાલ શણગાર સિદ્ધાયિકા દેવી જિનશાસન હિતકાર સિદ્ધચક્રનો સેવક સાન્નિધ્ય કરજો એહ કવિરતનવિજય કહે લીજે ભવનો છે
IIના
III.
Hi૩ણા