SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ISા ચોવીશ જિનવર ગુણ ગણ ગાતાં, રાતાં હૈયાં કાજે, ચોવીશ જિનને ભજતાં નિશદિન, સિંહ પર જીવ ગાજે છે; બલિહારી એ નરભવ કેરી, જે વસતું જિનરાજેજી, પાપ સકલ નિવારી ચેતન, મંડયા આતમ કાજે. સમ નય વળી સ્યાદ્વાદથી, પણચાલીસ છે ભરીયાજી, આગમ સુંદર વીતરાગનાં, દયા હેરના દરિયાછે; જીવે અનાદિ કર્મ કલંકો, મેલ ચીકણા હરીયાળ, ભવ્યજીવ નિજ ભાવ વધારી, તે આગમ અનુસરીયા'. દેવી જિનશાસનને સેવી, હર્ષ હૃદયમાં ધરતી, જિનશાસન ઉપાસકનાં તે, વિધ્ધ સયલ પરિહરતી; નાચ કરે, પ્રભુ આગલ નિશદિન, ફેર ફુદરડી ફરતીજી, સિદ્ધપદના ભક્તિભાવે, શાસન લબ્ધિ ભરતીજી. ૩માં II૪ (૬) શ્રી અરિહંતપદની સ્તુતિ (રાગ : શંખેશ્વર પાસજી પુજીએ) અરિહંત નમો ગુણસાયર, જિનમોહ તિમિર દિવય; અહનિશ તસ સેવા સાદરૂ, જિમ જલદી ભવસાયર તરુ. ૧ યોવીશે જિનવર બાઈએ, તે પરમાનંદ ઝટ પાઈએ; મનવાંછિત સુખ સેવા સહી, જિન ધ્યાન કદી છોડો નહિ.રા કર્મોનો કંદ નિવારવા, જિન આગમ હૃદયે ધારવા; શિક્ષણ લ્યો વીરવાણી તણું, સુખ મેળવવા શિવપુરતણું વા ભીડભંજન શાસન દેવ ખરા; નિત્ય સેવે ભાવે જિનવરા; કહે લબ્ધિ વિપ્ન સવિ વારજો, શાસન પરિતાપ નિવારજો..૪ (૧૭) શ્રી આચારજ પદ સ્તુતિ * (રાગ : આદિ જિનવર રાય જાસ સોવત્ર કાયા) ભવિજન સુખદાયા, મોહમાયા હરાયા, કનક વરણ કાયા, ત્યાગ દીની છે માયા; મુનિસરીશ કહાયા, નિત્ય વંદુ હું પાયા, જિનગુણ સુહાયા, મુનિગણમાં સવાયા ચોવીશ જિન કેરા, નિત્ય નમીયે સવેરા, - 237 - I૧
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy