________________
IIII
જ્ઞાનવિદન્તિ ખલુ કૃત્યમકૃત્યજાત, ચારિત્ર, નિર્મલ ચ સમાચરનિ જ્ઞાનાચ્ચભવ્ય ભાવિનઃ શિવમાનુવન્તિ, જ્ઞાનું નિદાન અખિલોત્તમ શમં લખ્યા છે ચારિત્રકઠિનકર્મ ઘનાઘન ભેદક, સમદમાદિ ગુણાવલિ મંડનમ ! જિનગુણાધિપ સાધુ સુસેવિત, ચરણ પંચ વિધ યજામ્યાં તપઈતિ ચતુમાહિતભક્તિતઃ પદમનન્ત સુખોદય દાયકમ | કનકતુ નરેન્દ્ર ઈવાનિશ, સૃજતિ યઃ સ ભવેત વિજગપતિઃ |
(૧૪) શ્રી સાધુપદ સ્તુતિ.
(રાગ : રાજુલ વર નારી) મુનિ નમુ ગુણકારી, શોક સંતાપ વારી, વહે ગુણ બ્રહ્મચારી, પાપ પંકો નિવારી; નવ કલ્પ વિહારી, સાધના આત્મકારી, જિન પી સુખકારી, ભવ્ય જીવો ઉગારી
સવિ જિનવર વદે, ન પડે કર્મ દે ભવિ કમલ કદે ચિત્ત જેના સનદે. હરતા કરમ અંધે, સેવીયે મુનિ ચંદે,
ન કરે કર્મ ગદે, ભાવ રાખે અમદે ગુણી મુનિ ગુણ ગાઈ, ભવ્ય કર્મો ખપાઈ, સુઆગમ ચિત્ત ધ્યાઈ, રિદ્ધિ પામો સવાઈફ ટળે ભવની તવાઈ, ભાવના ચિત્ત લાઈ, શિવગતિ છવ જાઈ, શાશ્વતુ રુપ થાઈ. શાસનવર દેવી, નિત્ય ભક્તિ ભરેવી, ભવિ વિધન હરેવી, સારી રક્ષા કરવી; જિનચરણ સેવી, મુક્તિ મહેલે ઠરેવી, લબ્ધિ ગુણ વરેવી, નિજ કર્મ ઉખેવી
(૧૫) શ્રી સિદ્ધપદની સ્તુતિ
(રાગ : પુંડરીક ગણધર પાય પ્રણામી છે) યથાખ્યાત ચારિત્ર વરીને, કર્મકંદ, નિકંદીજી, કેવલજ્ઞાન વર દર્શન પામી, બન્યા પરમાનંદીજી; એક સિદ્ધ ત્યાં સિદ્ધ અનંતા, વસતા ચિદાનંદજી, એહવા સિદ્ધને નિત્ય નિત્ય વંદો, થઈને આગમ છંદીજી
III
Iકશા
II
III