________________
I૧
In૨ા
III
(૧૨) અરિહંત પદ વંદો, સિદ્ધ વંદો સૂરિરાજ ગુણ છત્રીસે ભરીયા, પ્રણમો વર વિઝાય, ભવસાગર તારક , લળી લાગું મુનિરાય, લીજે પાંચનું શરણું, ઘર ઘર મંગળ થાય.. સમતિ જિન દર્શન, હોજો શુદ્ધ મનમાંય પ્રભુ જ્ઞાન પ્રતાપે, જીવન વિરતિ પાય, વર ચારિત્ર પામી, વંદો સર્વ જિન પાય, વળી ત૫ પદ સેવો, કર્મ મળ સવિ જાય. એ નવપદ માંહે, પૂર્વોનો સાર સમાય, સિદ્ધચકને જપીએ, યંત્ર અતિ સુખદાય, દેવ, ગુર, ધર્મનો, ત્રિવેણી સંગમ થાય, જિન વાણી પ્રણો, કેવળ મુક્તિ નિપાય... સિદ્ધચકનો સેવક, ગુણ વિમળેશ્વર ગાય, વળી દેવી ચક્રેશ્વરી, કરે ભકતને સહાય જે સમકિતી સુરવરો, શાસનને હિતદાય, ભક્તિ આકર્ષણ યોગે, લબ્ધિ જિતેન્દ્ર ગવાય..
(૬૩) નવ પદની એક એક સ્તુતી અરિહંત - પુષ્પ પ્રદીપાત્ત ધૂપપૂગીફલૈ, જિનેન્દ્ર પ્રતિમાં પ્રપૂજ્ય | યે શ્રી પરમેષ્ઠી મંત્ર, જપનિ તે તીર્થકૃતો ભવનિ | સિદ્ધાદ દીર્ધકાલ સુનિકાચિત બંધન બદ્ધ, મરાત્મક વિષમાચારમભેધકર્મ | નશ્ય નિહત્ય પરમપદમાપસ્ત, સિદ્ધા દિશનુ મહતમિહકાર્યસિદ્ધિ છે આચાર્યસૂરિ સદાચાર વિચાર સારા, નાવારયન્તઃ સ્વપરા યથેટ: | ઉગ્રોપસર્ગીક નિવારણાર્થ, અભ્યર્થયામ્યગતગબ્ધ ધૂપૈ: | ઉપાધ્યાયપાષાણ તુલ્યોડપિ નર સદીય-પ્રસાદ૯શાલ્લભતે તે સપર્યામ | જગત હિતઃ પાઠક સંચયઃ સઃ કલ્યાણ માલાં વિતનોતુ સંઘે ! સાધુશ્રી તીર્થકૃત્પદ વિધાય તપસ્વી વર્ગ, વાત્સલ્ય પુણ્યપદવીમધિગમ્ય સમ્યક્ ! શ્રી વીરભદ્ર મુનીવદ્ વિધિના વિધેય, સ્થાન હિ સામમિદં શિવસૌખ્યહેતુ છે. દર્શન સકલ મંગલ કેલિ નિકેતન, કુમતધ્યાત વિઘાતન ભાસ્કરમ | શુચિતરે નિજબોધિ સમુદભવ, ભવ વિધાતન કૃતે યજ દર્શનમ !
II૪
235