________________
III
જા
I૧
હરે જાવ તણો એવો, એમ દેવાધિદેવો, કહે ગુણ ભરવો, ઋષિ ઢંઢણ જેવો.... ગુણ ગણ ભવિ ધારી, દુઃખડા ઘો નિવારી આગમ મન ધારી, જન્મ માનવ સુધારી કુમતિ કઠીને ટારી, થાઓ મુક્તિ વિહારી, મળે મુક્તિ નારી, શોક સંતાપ વારી..
ચરણ ગુણ પ્રધાનો, શાસ્ત્રમાં બહુ વિધાનો કહે સમકિત દાનો, મોહ ના ચિત્ત આણો શાસન સુરિ માનો, ટાળો વિપ્ન વિધાનો સૂરિ લબ્ધિ મહાનો, સંજમે ગુણ ખાણો...
તપપદ (પ૯) રાગ : જય જય ભવિ હિતકર કર કર ભવિ હિતકર, તપ મહાનંદ કાર, દુ:ખ દલદર ટાળે, ખાળે પાપ વિચાર દુર્ગતિ દુઃખ વારે, મારે કર્મ વિકાર સુખ સંપત્તિ આપે, જિન આણા સુખકાર....
ચઉવીશ જિન વંદો, ભવ દુઃખ ટાલણહાર તપ તપ્યા ભાવે વારી વિષય વિકાર સુખ સંપત્તિ ધારી, વરવા શિવ વરનારી
એ કરણી સારી, હું જાઉં બલિહારી.. આગમ રત્નાકર, દીપે તાસ તરંગ નયભંગ સ્વરુપી કરવા કર્મ શું જંગ એ રંગ અપૂરવ, તંગ જીવન હરનાર જીવ નિર્મળકારી, નમું થવા ભવપાર.... ચક્કસરી કેસરી, દેવી જિનપદ સેવી તમ વિધન હરેવી, ભવિજન સહાય કરેવી સંપદ સુખસારે, જે સેવા જિનધારે સૂરિ લબ્ધિ જાવે, ભવ જલથી કિનારે..
(૧૦) ભાવોલ્લાસે કરીએ, ભવિ નવપદના જાપથી શુદ્ધી એવી આસોને ચૈત્ર માસે, સુવિધિ મન ઘરી શુકલની સમીથી
III
II૪ો .