________________
II૪.
૨.
શ્રી સિદ્ધચક સેવક, શ્રી વિમલેસર દેવ, શ્રીપાળ તણી પરે, સુખ પૂરે સ્વયમેવ દુઃખ દોહગ નાવે, જેહ કરે એહની સેવ, શ્રી સુમતિ સુગુરુનો, રામ કહે નિત્યમેવ.
(૨૬) પ્રહ ઉઠી વંદુ, સિદ્ધચક સદાય, જપીએ નવપદનો, જાપ સદા સુખદાય વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જેમ મયણા શ્રીપાળ. ૧
માલવપતિ પુત્રી, મયણા અતિ ગુણવંત, તસ કર્મ સંયોગે, કોઢી મળીયો કંત ગુરુ વયણે તેણે, આરાધ્ધ તપ એહ, સુખ સંપદ વરીયા, તરીયા ભવજલ તેહ.. આંબિલને ઉપવાસ, છઠ્ઠ વળી અટ્ટમ, દશ અઠ્ઠાઈ પંદર, માસ છ માસ વિશેષ ઈત્યાદિક તપ બહુ, સહુમાંહિ શિરદાર, જે ભવિયણ કરશે, તે તરશે સંસાર... તસ સાન્નિધ્ય કરશે, શ્રી વિમલેસર યક્ષ, સહુ સંઘના સંકટ, ચૂર થઈ પ્રત્યક્ષ પુંડરિક ગણધાર, કનકવિજય બુધ શિષ્ય, બુધ દર્શન વિજય કહે, પહોંચે સકલ જગીશ.
(૨૭) વીર જીનેશ્વર, અતિ અલસર, ગૌતમ ગુણનાં દરિયાજી એક દિન આણા વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી શ્રેણીક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી પર્ષદા આગળ બાર બિરાજે, હવે સુણો ભવિપ્રાણીજી....
માનવ ભવ તમે પુજે પામ્યા, શ્રી સિદ્ધચક આરાધોજી અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાયા, સાધુ દેખી ગુણવાધોજી દરિસણ નાણ ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરી જે જી ધુર આસોથી કરવા આયંબીલ, સુખ સંપદા પામીજે જી....
217)
Inયા .
I૧ી.
તેરા