________________
(૨૪)
૧ ||
રો.
વીર જિનેશ્વર ભવન દિનેશ્વર, જગદીશ્વર જયકારીજી શ્રેણીક નરપતિ આગે જપે, સિદ્ધચક તપભારીજી સમકિત દ્રષ્ટી ત્રિકરણ શુદ્ધ, જે ભવિયણ આરાધેજી શ્રી શ્રીપાલ નરિંદ પરે તસ, મંગળ કમલા વાધે...
અરિહંત વચ્ચે સિદ્ધ સૂરિ પાઠક, સાહુ ચિંહુ દિશિ સોહેજ દંસણ નાણ ચરણ તપ વિદિશે, એહ નવપદ મનમોહેજી આઠ પાંખડી હૃદયાબુજ રોપી, લોપી રાગને રીસ ૩છે હીં પદ એક એકની ગણીએ, નવકારવાળી વસજી... આસો ચૈત્ર સુદી સાતમથી, માંડી શુભ મંડાણજી નવનિધિ દાયક નવ નવ આંબિલ, એમ એકાશી પ્રમાણજી દેવવંદન, પડિક્કમણું પૂજા, સ્નાત્ર મહોત્સવ અંગજી એહ વિધિ સધળો જ્યાં ઉપદેશ્યો, પ્રણમું અંગ ઉપાંગ...
તપ પૂરે ઉજમણું કીજે, બીજે નરભવ લાહોજી જિનગૃહ પડિમા સ્વામિ વત્સલ, સાધુ ભક્તિ ઉત્સાહજી વિમલેશ્વર ચઝેસરી દેવી, સાન્નિધ્યકારી રાજેજી જી શ્રી ગુરુ સમાવિજય સુપસાયે, મુનિ જીન મહિમા છાજે જી.
||૩||
I૪
|૧||
(૨૫) જનશાસન વંછિત, પૂરણ દેવ રસાળ ભાવે ભવિ ભણીયે, સિદ્ધચક ગુણમાળ તિહું કાળે એહની, પૂજા કરે ઉજમાળ તે અજર અમર પદ, સુખ પામે સુવિશાળ.
અરિહંત સિદ્ધ વંદો, આચારજ ઉવઝાય મુનિ દરિસણ નાણ, ચરણ તપ એ સમુદાય એ નવપદ સમુદિત્ત, સિદ્ધચક સુખદાય
એ ધ્યાને ભવિના, ભવ કોટિ દુઃખ જાય. આસો ચૈતરમાં, સુદી સાતમથી સાર પૂનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર દોય સહસ ગણવું, પદ સમ સાડાચાર એકાશી આંબિલ, તપ આગમ અનુસાર..
216--
II ૨ I.
||૩||