________________
||૩
II૪
શ્રેણીકરાય ગૌતમને પૂછે, સ્વામી એ તપ કોણે કીધોજી નવ આયંબીલ તપ વિધિ કરતાં, વાંછિત સુખ કોણે લીધો મધુરી ધ્વનિ બોલ્યા શ્રી ગૌતમ, સાંભળો શ્રેણીક રાય વણાજી રોગ ગયોને સંપદા પામ્યા, શ્રી શ્રીપાલને મયણાજી..
રુમઝુમ કરતી પાયને-ઉર, દીસે દેવી પાલીજી નામ ચઝેસરીને સિદ્ધાઈ, આદિવીર રખવાલીજી વિઘ્નકોડ હરે સૌ સંઘના, જે સેવે એના પાયજી ભાણવિજય કવિ સેવક નય કહે, સાન્નિધ્ય કરજો માયજી...
(૨૮) ત્રિગડે બેઠા ત્રિભુવન નાયક, વીર વદે એમ વાણીજી શ્રી શ્રીપાલ તણી પરે સેવો, સિદ્ધચક ગુણખાણીજી અરિહંત આદિ સિદ્ધ આચારજ, વિઝાય ઉલટ આણીજી સાહુ દંસણ નાણ ચારિત્ર તપ, ઈતિ નવપદ જાણીજે ...
આસો ચૈતર સુદિ સાતમથી, નવ આંબિલ પચખીચેજી પડેઝમણ દોય ત્રિકાળ પૂજા, દેવવંદન ત્રણ કીજેજ પદ એકેક પ્રતિદિન મન શુદ્ધ, તેર હજાર ગુણીજેજી
ચોવીશ જિનની સેવા કરીને, નરભવ લાહો લીજે... નવદિનની નવી ઓળી કરતાં, આયંબિલ એક્યાસી પાયજી સાડાચાર વરસે ઉજમણું કીજે, સેવીને સવી સુખદાઈજી શ્રી સિદ્ધચકનાં હવણ જળથી, કુષ્ઠ અઢાર પલાયજી સકલ શાસ્ત્ર શિર મુગુટ નગીનો, આગમ સુણો ચિત્તલાયજી...
માતંગ યક્ષ પ્રભુ પદ સેવે. ઉલટ આણી અંગજી સિદ્ધચક્રની ઓળી કરતાં, વિઘન હરે મન રંગજી હંસવિજય ગુરુ પંડિત પુંગવ, ચરણ સરોરુહં ભંગજી ધીરવિજય બુધ મંગલ માળ, સુખ સંપદ લહે ચંગ.....
|૧||
||૨||
Imall
II૪ો .
જ્ઞાત્વા પ્રશં તદર્થ ગણધર મનસે પ્રાગ્વદેઢીરદેવ: અહત્સિદ્ધાર્થ સાધુ પ્રભૂતિ નવપદાન્ સિદ્ધચસ્વરૂપાન્ યે ભવ્યાઃ શ્રિત્યધિષ્ણ પ્રતિદિનમયિક સંજપને સ્વભત્યા તે સ્ય શ્રીપાલ વચ્ચક્ષિતિવર પતય સિદ્ધચક્ર પ્રસાદા...
8િ18
II૧ાા