________________
(૧૭)
શ્રી વીર જિનેસર, અલવેસર અરિહંત, તપ સિદ્ધચક્ર કેરો, ભાખે શ્રી ભગવંત આસોને ચૈત્રે, નવ નવ દિન વિકસંત, એકયાશી આંબિલ, તેહનો કીજે તંત.... પહેલે પદ અરિહંત, બીજે સિદ્ધ ભગવંત, ત્રીજે આચારજ ચોથે ઉવજ્ઝાય મહંત પાંચમે સર્વ સાધુ, છઠે દરિસણ નાણ, સાતમે ચારિત્ર તપ, આઠમે નવમે જાણ...
શ્રી જિનવર ભાખે, સિદ્ધચક્ર ગુણમાલ, નિત્ય જિનવર કેરી, પૂજા કરો ત્રિણ કાલ ઉજમણું કીજે, ભાવે થઈ ઉજમાલ, તે શિવસુખ પામે, જિમ મયણાને શ્રીપાલ.... શ્રી સિદ્ધચક્ર કેરો, શ્રી વિમલેસર દેવ, જેહ તપ કરશે, તેની કરશે સેવ પંડિત વર સુંદર, કીર્તિ વિજય બુધરાય, તસ સેવક ભાવે, જિનવિજય ગુણગાય....
•
(૧૮) શ્રી સિદ્ધચક્ર જિનેસર સુંદર, સુરતરુ સમજસ મહિમાજી તસુ છાયાઈ જે નર રસીયા, તે વસીયા સમકિત ગરિમાજી ભવ અનાદિનો સહજ સંબંધી, કરમ ધરમ વિભમીયાજી શુભ કુસુમળ સુર શિવપદની, અંતર અરિ ઉપશમીયાજી...... પહેલે અરિહંત બીજે સિદ્ધપદ, ત્રીજે સૂરિપદ ગુણીયેજી પાઠક પદ ચોથે મુનિ પંચમ, છઠે દંસણ સુણીયેજી સાતમે નાણસ્સ આઠમે ચારિત્ર, તપપદ નવમે સોહિયેજી અતિતાદિ અરિહા ઈમ નવપદ, કહેતા જન મન મોહિયેજી...
શ્રી જિન આગમ સૂત્રથી વિચ્ચે, ગોયમ ગણમાં સ્વામીજી તે ગણધર નૃપ આગે મહિમા, કહે હિતકામીજી શ્રી શ્રીપાલ નરપતિ સતિ મયણા, વયણે ગુણણ કહાયાજી સિદ્ધચક્ર આરાધન કરતાં, સવિ દુ:ખ દૂર પલાયજી....
212
11911
॥૨॥
11311
11811
11911
11211
11311