________________
ઈહભવ પરભવનો, એ વિ સાધન સાધો, વૃદ્ધિ વિબુધ વદનથી, સિદ્ધચક્ર આરાધો.. પંચઐરવત પંચે, ભરહ પંચ વિદેહ, જે સમકિત દિદ્ઘિ તે પદ સેવે એહ તિમ અતીત અનાગત, વર્તમાન ચોવીશ, એ ચૌદ પૂરવનો, સાર, શાસન સુજગીશ...... ચૈત્રીને આસો નવ નવ આંબિલ કીજે,
વિધિમંત્ર આરાધન, નવ ઓળી ગણી લીજે, શ્રીપાલ તણી પરે, તેહ વરે શિવરાણી, સિદ્ધારથ નંદન, મુખની એહવી વાણી... નવપદ અધિષ્ઠાતા, શ્રી વિમલેસર યક્ષ, જિનશાસન સાનિધિકરણ, પુનિત પ્રત્યક્ષ સિદ્ધચક્ર તણો તપ, પરમ તરુ ફલ ચાખે, કવિ રુપ વિબુધનો, મોહન વિજય ઈમ ભાખે...
(૧૬)
સમરું સુખદાયક, મન શુદ્ધ વીર જિણંદ, જિણે નવપદ મહિમા, ભાખી જ્ઞાની દિણંદ આસો ચૈત્ર ઉદ્ભવલ, સાતમથી નવ દિન,
નવ આંબિલ કરીએ, મન ધરી અધિક જગીશ... ॥૧॥ અરિહંત વલી સિદ્ધ, આચારજ ઉવજ્ઝાય, મુનિ દરિસણ તીમ વલી, નાણ ચરણ તવ થાય પ્રતિપદનો ગુણણો, ગુણીયે દોય હજાર,
સહુ જનની પૂજા, કીજે અષ્ટ પ્રકાર.... બાર અડ છત્રીસ, પણવીશ સગવીશ સાર, સડસઠ ઈક્કાવન, સત્તરી પચાસ પ્રકાર ઈમ સંખ્યા કાઉસ્સગ્ગ, પ્રદક્ષિણા પરિણામ, આગમ ભાષિત વિધિ, ઈમ કીજે અભિરામ
ચક્કેસરી દેવી, વિમલેસર યક્ષ, શ્રીપાલતણી પરી, પામે વાંછિત સુખ ખાણી ઈણવિધ આરાધો, સિદ્ધચક્ર ભવિપ્રાણી, જિમ હર્ષ વધે નિત, શ્રી જિનચંદ્રની વાણી...
211
11911
11211
11311
11811
૫૨૫
11311
!!૪