________________
II
આગમ માંહી એહનો મહિમા, મોટો શ્રી જિનવર ભાખે છે, ગણધર નરવર આગળ હિતધરી, નિસુણી ચિત્તમાં રાખે જે નર એહનું ધ્યાને જ માની, તે જાણો સમકિત પાખે એહ અનોપમ સરસ સુધારસ, ધન તે જે નર ચાખે છે..
વિમળદેવ જસ સાન્નિધ્યકારી, ચશ્કેસરી જયકારી તિમ દિશિ પાલક ગ્રહ સવિ, વિજયાદિક સુરવરની નારી છે સિદ્ધચક તપ કરતા ભવિને, વિધન ઉપદ્રવ વારીજી ધીરવિમલ કવિ શીષ કહઈ, જય શ્રી સંઘ હિતકારી છે...
૪
II૧TI
(૧૪). શ્રી સિદ્ધચક આરાધો પ્રાણી, આણી આણંદ પૂરજી વંછિતપૂરણ સુરતરુ સરીખો, વિઘન કરે સવિ દૂરજી આસો માસ ચૈત્રી દિન નવ નવ, ઓળી આંબિલ કીજેજી મયણા સુંદરી શ્રીપાલ તણી પરે, સુરનર સુખશિવ લીજે...
ઋષભાદિક જિન ચૈત્ય જુહારો, પૂજા વિવિધ પ્રકાર ઉભયતંક આવશ્યક પડિલેહણ, દેવ વંદો ત્રણવારજી નિત્ય નિત્ય પદ અકેકુ ગણીઈ, નવકારવાળી વીસજી
ઈશારે નવપદ ધ્યાન ધરતા, લહથીયે સયલ જગીશજી.. અરિહંત સિદ્ધ આચારજ વાચક, સાધુ સદા ગુણર્વતાજી દંસણ નાણ ચરણ તપ જપતાં, પ્રગટે ગુણ અનંતાજી એ નવપદ મહિમા જેવતો, વીર જિનેસર ભાખે છે ધ્યાતા ધ્યેય પદવી નઈ પામે, અક્ષય લીલા ચાખે..
સિદ્ધચક્રનો સેવક કરઈ, શ્રી વિમલેસર યક્ષ રોગ શોગ દુઃખ દોહગ પીડા, શાંતિ કરે પ્રત્યક્ષજી ભવિયણ પ્રાણી જે ગુણ ખાણી, તે નવપદ આરાધીજી રત્નવિજય કહઈ ઉત્તમ પદવી, ભોગવી સુખિયા થાઈજી....
III
તેવા
૪
(૧૫) રાગ : શત્રુંજટા મંડન ઋષભ આણંદ ધ્યાલ મંત્રાધિપ મહિમા, નવપદ પરમ પવિત્ર, સવિ દુરિત પણાસે, પરિધલ લચ્છી વિચિત્ર
210