________________
૪.
||૧||
II ૨ |
શ્રી સિદ્ધચકની સેવા કરતા, સાન્નિધ્ય કરે સંભારીજી, શ્રી વિમલેસર સમિતિધારી, જિન શાસનની હિતકારી, રોગશોક દુઃખ દોહગ ચૂરે, પૂરે સંપદા સારીજી, શ્રી રુપવિજય મણિ માણેક, સંઘને નિત નિત જયકારી....
(૧૨) શ્રી જિનશાસન ભવિક વિમાસન, કુમતિ કુશાસન વારેજી, જે શુભ ભાવે ભવિયણ ધ્યાવે, નાવે કઈ કઈ વારેજી, રાજગૃહી ગુરુ ગૌતમ આવ્યા, વીર તણે આદેશે, શ્રેણીક આગળ નવપદ મહિમા, શ્રી મુખે ઉપદેશેજી....
શ્રી અરિહા પદ મધ્ય ઠવીયે, પૂરવદિશિ સિદ્ધ જાણોજી, આચારજ ઉવઝાય મુનીસર, અનુકમ એહ વખાણોજી, વિદિશે દરસણ નાણ ચરણ તપ, અષ્ટકમલ દલ યંત્રોજ
. હીં બીજાકાર ધૂરી ગણીએ, ગુરુગમથી એ મંત્રોજી... આસો ચૈત્રની સુદી સાતમથી, નવદિન આંબિલ કીજેજી, આઠ થઈ કહી દેવ વાંધીને, દેવ ત્રિકાલ પૂછજેજી, ઈક ઈક પદની નવકારવાળી, વીસ ગુણો શુભભાવોજી આવશ્યક દુઈ ટંક કરીને, શ્રી સિદ્ધચક ગુણગાવો...
નવદિન જિનવર ચૈત્વ પ્રવાડી, વાંદ્યા જેમ શ્રીપાળોજી, સાડીચારે વરસે ઓળી, નવ કરી તપ ઉજવાળજી મુનિ ભીમરાજ ચશ્કેસરી દેવી, વિમલેસર સુખકારોજી, શ્રી સંઘ સહ દિન દિન દીપે, પામીજે ભવધારો....
(૧૩) શ્રી સિદ્ધચક તણો વર મહિમા, શાસન માંહિ દીપે જેહને ધ્યાને દુર્મતિ દોહગ સઘળા જપે છે વંછિત પૂરણ સુરતરુ સરીખો, નીરખો એક નિધાન છે પાવન પુન્ય કહ્યું એ પરગટ, નવપદ કેરું ધ્યાનજી...
ઉજવલ અરિહંત ધ્યાવો રાતા, સિદ્ધ તણો સમુદાય કંચન કાંતિ આચારિજ પણમો, તિમ નીલા ઉવક્ઝાયજી કાલા મુનિવર નાણાદિક પદ, રત્નકાંતિ સમવાયજી સિદ્ધચક્ર એ સકલ મળીને, જિનશાસન કહેવાય....
- 209
III
II૪||
II૧ી .
||૨||