________________
I/૪
||૧||
III
રવિપ્રભા નિજ કાન્તિ ની, શ્રી વિમલેસર દેવાજી વિધ્ધ નિવારણ વાંછિત પૂરણ, સુરમણિ સમ જલ હેવાજી આતમ પ્રભુતા ઉલ્લસે અનંતી, જે તુમ ધ્યાવે ભાવેજી સૌભાગ્ય લક્ષ્મિસૂરી સુખ અનુભવ, લહે સિદ્ધચક પ્રભાવેજી.....
(૧૯) રાગઃ પુંડરીક મંડન પાચ પ્રણમીજે..... યથાખ્યાત ચારિત્ર વરીને, કર્મકંદ નિકંદીજી : કેવલજ્ઞાન વરદર્શન પામી, બન્યા પરમાનંદાજી એક સિદ્ધ ત્યાં સિદ્ધ અનંતા, વસતા ચિદાનંદજી એહવા સિદ્ધને નિત્ય નિત્ય વંદો, આગમ વશે....
ચોવીશ જિનવર ગુણ ગણ ગાતાં, રાતા હૈયા છાજેજી ચોવીશ જિનને ભજતા નિશદિન, સિંહ પર જીવ ગાજે બલિહારી એ નરભવ કેરી, જે વસ્તુ જિનરાજજી
પાપ સકલ નિવારી ચેતન, મંડચા આતમ કાજે જી.. સમ નય વળી સ્યાદવાદથી, પણયાલીશ છે ભરીયાજી આગમ સુંદર વીતરાગના, દયા લહેરનાં દરિયાઈ જીવે અનાદિ કર્મ કલંકો, મેલ ચીકણા હરીયાજી ભવ્ય જીવ નિજ ભાવ વધારી, તે આગમ અનસરીયાજી...
દેવી જિનશાસનને સેવી, હર્ષ હદયમાં ધરતીજી જિનશાસન ઉપાસકના તે, વિપ્ન સહેલ પરિહરતીજી નાચ કરે પ્રભુ આગળ નિશદીન, ફેર ફેર ફૂદડી કરતીજી સિદ્ધપદનાં ભક્તિ ભાવે, શાસન લબ્ધિ ભરતીજી..
(૨૦) શુદ્ધાનંદ નિજ વંદીએ, પરમદેવ પવિત્તતો મોક્ષકારણ એહ છે એ, ઉપાદાન રૂડી રીતતો નિમિત્તકારણ દેવગુરુ કબાએ, જિન વચને દ્રઢ ચિત્તનો શક્તિ ભાવ પ્રણમી કરીએ, વ્યક્ત સ્નાતક સિદ્ધાંતો...
વસ્તુ સ્વભાવ સિદ્ધ સાધનાએ, રમણ થિર ગુણ પર્યાયતો નિર્વિકલ્પ રસ પીજીયેએ, જ્ઞાન અભેદતા પાયતો ભાવ સંવર શુદ્ધ નિર્જરાએ, કર્મ અનંત ક્ષય થાયતો નિર્મળ નિરંજન બુધ થઈએ, સર્વ સંત સિદ્ધરાયતો...
- 2િ13
III
II૪ો
IIના
||૨||