________________
||૩||
સિદ્ધચક તપ મહિમા દાખ્યો, આગમમાંહે જિનરાયજી, આરાધઈ ભવિજન જે ભાવઈ, તે અજરામર થાઈજી..
જિનશાસન સાન્નિધ્યકર સુરવર, ગોમુખ પ્રમુખ ઉદારાજી, ચઢેસરી પઉમાવઈ પમુહા, દેવી જય જયકાર, સંટ ચૂરઈ વંછિત પૂરઈ, જિમ પુષ્કલ જલધારાજી, સિદ્ધચક સુણતા નિતુ હોવઈ, નય સમકિત સુખકાર...
II૪
||૧||.
(૭) નવપદ ધ્યાન ધરો ભવિ પ્રાણી, સિધ્ધચક્ર ગુણખાણીજી, અષ્ટ કમલદલ હૃદય ધરીને, ધ્યાવો એકચિત પ્રાણીજી, તન મન વચન કરી અતિનિર્મલ, ભાવ સહિત જે વદે છે. . નિત પ્રતિ મંગલ માળા પાવો, જિનવર નમત આણદ જી..
પુરવ દિશિ શ્રી સિધ્ધ વીજે, દક્ષિણ સૂરિ મહંતજી, પશ્ચિમ દિસે શ્રી પાઠક નમીઈ, ઉત્તર મુનિવર જાણોજી, અગ્નિ ખૂણે વળી સમ્યગ દર્શન, નૈઋતિ નાણ વખાણોજી,
વાયવ્ય ખૂણે ચારિત્ર પદ વળી, તપ પદ ઈશાન જાણોજી. સમવસરણ વચે શ્રી તીકર, બારહ પરષદા આગેજી, ૨ 4 મઈ વાણી પરકાશે, ગણધર હૃદયે જાગે, સૂત્ર રચે આગમ પિસ્તાલીસ, જિહાં નવપદ અધિકારજી, જે ભવિ એકચિત્તે આરાધે, પામે તે ભવપાર...
શાસન નાયક દેવી ચઢેસરી, વિધન નિવારક બાવોજી, શ્રી વિમલેસર દેવ આરાધો, મનવાંછિત ફલ પાવોજી, શ્રી તપગચ્છ વિજય જિનેન્દ્ર સૂરિ પ્રતાપે દિનદિન જેહજી, તાસ તણે સાન્નિધ્યથી પભણે, ભૂપવિજય ગુણગેહજી..
રા
III
II૪ો .
(૮). દેવમણિ સમ શ્રી સિદ્ધચક, અવિચલ પદ દાતાર, અરિહંત સિદ્ધ સૂરિ ઉવજ્રાય, સાધુ મહા હિઝારીજી, જ્ઞાન દર્શન ચારિત્ર તપ વંદો, શાસય સુખ વરકંદોજી, નવપદાલંકૃત શ્રી સિદ્ધચક, યંત્ર પૂજી ચિરનંદોજી....
206