SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત દેવવિજય ગુરુ સેવક, કપૂરવિજય સુખદાયાજી... ૪ II૧ ||૨|| શાસન નાયક શિવસુખ દાયક, અતિશયવંત ઉદારજી, વીરજિન ભાખે પર્ષદા સાખે, પૂછે શ્રી ગણધારજી નવદિન તપ વિધિ શિવસંપદ, નિધિ સિદ્ધચક ગુણમાલજી, આરાધે તપ સુખ વાધે, સાધે સુખ શ્રીકારજી... સુરગિરિ શૃંગે ઉલટ અંગે, રંગે રે જિનલાલજી, ઈન્દ્ર નવરાવ્યા ભાવના ભાવ્યા, આણી ભાવ રસાલજી, તે જિન ધ્યાવો ભાવે ગાવો, પૂજો તેહ ત્રિકાલજી, ઈમ આરાધો શિવસુખ સાધો, સિદ્ધચક ગુણમાલ... આસો સૈવે પવિત્ર, નવદિન એ તપ ભણીએજી, પડિક્કમણું દેવવંદન કરીને, ભાવે ગણણ ગણીએજી, સાધુ સામી પુન્ય પામી, તાસ તણા ગુણ માનીએજી, ઈત્યાદિક વિધિ જિહાં છે સિદ્ધાન્ત, સૂત્ર સિદ્ધાંત સુણીએજી... રુપે સોહે ત્રિભુવન મોહે, ભૂષણ ભૂષિત સારજી, શાસનદેવી સુરનર સેવી, સોહે અતિ મનોહારજી, સિદ્ધચક આરાધક ભવીને, હોઈ સાન્નિધ્યકારીજી, પંડિત જ્ઞાનવિજય ગુરુ સેવક, નયવિજય જયકાર જી. III II૪ ||૧|| (૬). ભાવ ભક્તિશુ ભવિજન પૂજો, સંપત્તિ સુખદાતારજી, સવિ સુખદાયક વંછિત પૂરણ, સુરતરુ સમ અવતારજી, દાલિદ્ર દુ:ખદોહગ ભવનાસઈ, પાતિક પંક પણાસઈજી, સિદ્ધચક આરાધો અહનિશિ, જિમ હોય લીલ વિલાસજી... ચોવીસે જિનવર શિવપુતા, સિદ્ધ થયા સુકુમાલજી, કંચનવાની રજત સમ કોઈ, કેઈક વાની પ્રવાલજી, નીલકમલ દલ સરીખા નિરખો, અંજન વાની વિશાલજી, પંચવરણ જિનવરે તે વંદો, જિમ હોય મંગલમાલ... અરિહંત સિદ્ધ આચારજ વાચક, સાધુતણો સમુદાય, દંસણ નાણ ચરણ તપ નવપદ, ગણતા સવિ સુખ થાય, 2િ05). ||૨||
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy