________________
II૧TI
ભવ અનાદિનો સહજ સંબંધી, કરમ ધરમ વિભમીયાજી, શુભ કુસુમ ફૂલ સુર શિવપદથી, અંતર અરિ ઉપશમીયાજી
પહેલે અરિહંત બીજે સિદ્ધપદ, ત્રીજે સૂરિપદ ગુણીયેજી, પાઠકપદ ચોથે મુનિ પંચમ, છઠે દંસણ સુણીયેજી, સાતમે નાણસ્સ આઠમે ચારિત્ર, તપપદ નવમે સોહિયેજી,
અતિતાદિ અરિહા ઈમ નવપદ, કહેતા જન મન મોહિયેજી... મેર છે શ્રી જિન આગમ સૂત્રથી વિચ્ચે, ગોયમ ગણના સ્વામિજી, તે ગણધર શ્રેણીક નૃપ આગે, મહિમા કહે હિતકામીજી, શ્રી શ્રીપાલ નરપતિ સતી મયણા, વયણે ગુણણ કહાયાજી, સિદ્ધચક આરાધન કરતાં, સવિ દુઃખ દુર પલાયાજી.....
તેવા. રવિપ્રભા નિજ કાને જતી, શ્રી વિમલેસર દેવા છે, વિધન નિવારણ, વાંછિત પૂરણ, સુરમણિ સમજળ હેવાજી, આતમ પ્રભુતા ઉલ્લસે અનંતી, જે તુમ ધ્યાવે ભાવે છે, સૌભાગ્ય લક્ષ્મિ સૂરિ સુખ અનુભવ, લહે સિદ્ધચક પ્રભાવેજી.... ૪
II૧
સકલ મંગલને શિવસુખકારી, સિદ્ધચક હિતધારીજી, મોટો મહિમા મહિયલ માંહિ, વીર વદે સુવિચારીજી, મગધ દેશ રાજગૃહી નગરી, કહે ગૌતમ ગણધારીજી, શ્રી શ્રીપાળ નરીંદ મયણા પતિ, લલ્મો સુખ જયકારીછ..
પહેલે પદ અરિહંત જ જપીએ, બીજે સિદ્ધ ઉદારાજ, ત્રીજે નમો આચારજ ધ્યાવો, ઉવક્ઝાય ભેદ વિચારાજ, પાંચમે સર્વ સાધુની સેવા, છઠે દંસણ સારાજ,
નાણ ચરણ તપપદ નવ ગણતા, શાશ્વત સુખ અપારા.. ત્રિકાલે પૂજા દેવવંદન, પડિમણા દોય કીજે, આસો ચૈત્રે આંબિલ વિધિશું શ્રીપાલ ચરિત્ર સુણીયેજી પંચ પ્રકાર વસ્ત્રાદિક ધ્યાને, સિદ્ધચક્ર પ્રકર્ષ પરીયેજી ઉજમણુ અતિ ઓચ્છવ કરતા, પુન્ય ભંડાર ભરી જે ...
સિદ્ધપદ સોવન રુપાદિક, દ્રવ્ય ભલે ભરાવો, પંચ પરમેષ્ઠિ પ્રતિષ્ઠા કરાવી, શ્રી જિનપૂજા રચાવોજી, સાન્નિધ્યકારી શાસનદેવી, સિદ્ધપુર સંઘ સવાયા,
II
II.
IN૩ો .