________________
(રાગ : ધન્યાશ્રી - શાંતિજિન ભામણડે જાઉં)
જોષટ દ્વારઈ પરુપણાકી જઈ, તો હોય મતિ સુદ્ધ રે નમસ્કાર કુણ કેહનો, કેણઈ કરી, કિહાં કિહાં લગીક તિવિધરા ભવિ. ... ૪૪
નમુક્કાર નય સંયુક્ત ધારો, સકલ અશુદ્ધતા વારો રે જડતા અનુભવને અનુભાવઈ, સુદ્ધ રુપમહારો રે - આંચલી નમુ . (૪૫)
જીવનમસ્કાર ગ્યાનની લબ્ધિ, સંજૂત અહવા જોગ રે આદિમ નયયઉ સંમતિમાનો, નમુક્કાર ભવિ લોગ રે - નમુ (૪૬)
તત પરિણામઈ પરિણત જીવો, શબ્દાદિક નય લેખઈ રે ખંધ નો ભૂત ગ્રામાભિધ, સો સવિનય સવિશેષઈ રે-નમુ (૪૭)
નૈગમવ્યવહારી ઈમ બોલઈ, પૂજ્યતણો નમુક્કારે રે જીવ અજીવ એત્વ બહુન્નઈ, અડભંગી અવતાર રે- નમુ. (૪૮)
સત્તામાત્રનો સંગ્રહવાદિ, નહકો સંગ વિસેસઈ રે જ્ઞાનશબ્દ કિરિયા વત કરો, તુરિયા વદઈ નહીં સેસઈ રે - નમુ (૪૯)
ઉપયોગીનો શબ્દાદિમતિ, નમસ્કાર ઇતિ સયણા રે સંગ્રહનય વિષ્ણુપૂરવ પ્રતિપત્ર, બહુપ્રતિપતિ ભયણા રે - નમુ (૫૦)
મતિયુતનાણાવરી દંસણ, મોહનઈ ગાયોપસમઈ રે નમસ્કાર લહુઈ જવ તિવરાઈ, નપડઈ મિથ્યાભરમઈ રે - નમુ (૫૧)
| નમોકાર અડભંગી આધઈ, કહુ નૈગમ વ્યવહાર સંગ્રહ સત્તા માત્ર આધારઈ, અથ ઋજુસૂત્ર વિચાર રે - નમુ (૫૨)
નહીં અન્યગુણ અન્ય આધારઈ, ઈતિ તતકર ત્રિક આધારઈ રે શબ્દાક્રિયા તમને પણિ વંછઈ, ઈતિ દેહ ઈ પાણિધાર રે નમું (૪૩) - શબ્દાદિક મતિ તસ કરતાનો, જે ઉપયોગી છવ રે તસ આધારઈ પણિકાયાઈ, ન કહઈ સહમ અતિવરે - નમુ (૫૪)
ઉપયોગથી સ્થિતિ અંતરમુહુરત, લઘુગુરુ એકઈ જીવ છે રે લબ્ધિ લધુ અંતર્મુહુર્ત અધિકા, છાસઠી અયર સહીવઈ રે - નમુ (૫૫)
| નાનાજીવઈ ઉપયોગઈ તિમ, લબ્ધિ સર્વદા વેદ રે અરિહંતાદિક પણ અધિકારી, સંબંધઈ પણ ભેદ રે - નમુ (૫૬)
જે નમુકારનયા નવિ જાણઈ લોકપ્રવાહઈ ચાલઈને લાયક ગુરુપરતંત્ર નહીં જે, સો મિથ્યાત વિચાઈ રે નમું (૫૭)
અંતરદ્રષ્ટિ, વિલોકીલોકા, અભ્યાસો નવકાર શાંતિવિજયબુધ વિનયી બોલઈ, માન વિજય સુખકાર રે - નમુ (૫૮)
2012