________________
દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ભેદ ઈતિ, કરણસિત્તરીભાસી રે પંચમપદિસવિ સાધુ નઈ ધ્યાઓ, ગુણ સગવીસ ઉપાસી - ભિવ ...........
રાગ : પુખ્તલવઈ વિજયે જ્યારે
રાત્રી ભોજન વિરમણ જુત પણ વ્રત, ધારક છક્કાય રક્ષક પંચેન્દ્રિય લોભ નિગ્રહ ખંતી, ભાવ વિશુદ્ધિ પડિલેહક ભવિજન ધ્યાવો, પંચપરમેષ્ઠિ, જિમ લહો મનની ઈંષ્ટિ રે વિ. સંયમ યોગંઈ જુગતા ગિરુઆ, અકુશલ યોગ નિરોધઈ શિતાદિક પીડા સહઈ ઉવસગ્ગ, સહતા જગ પ્રતિબોધઈ રે ભવિ એ અઠ્ઠોત્તર સોગુણધારી, કીજઈ કમલ બંધ જાપ કે કરભવ અહવ જપમાલી, તજી નખ અગ્રનો વ્યાપાર રે - વિ મેરુઉલ્લંઘન પણ વિનાજપ, અંગુઠઈ મુખ્ય કહીઈ ભાષ્ય ઉપાંશુ માનસથી કમી, અણુમધ્યમોત્તમ લ લહીઈ રે ભવિ નમુકારઈ દેહવાચના લબ્ધિ, ત્રણ્યેનયોતિંગ હત
દો રિજુ સૂત્ર શબ્દ નય તીને, એક લબ્ધિક હેત રે ભવિ સો ચવિહનામાદિક ભેદઈ, નામ થાપના પ્રસિદ્ધ
-
200
1
-
-
.....૩૧
.....
......
*****
વિષ્ણુ ઉવઓગઈ અહવા નિહનવ, પમુહનો દ્રવ્યથી સિદ્ધ રે ભવિ... ૩૭ દ્રવ્ય ભાવનું જે સંકોચન, નમસ્કાર પદ વાચ્ય
(૩૮)
પાલક અનુત્તર સુર સંબાદિક, સ્વામિ તુ રિય અવાચ્ય રે ભવિ. અરિહંતાદિક ગુણસ્યુ નિજમન, સુદ્ધપણઈ જે મેલો તેહીજ ભાવકરણ મુખ્યતાઈ, દ્રવ્યકરણ પણિભેલો વિ.
......
(૩૯)
(૪૦)
ઈમ ઈક અખ્ખર જાપ ઈ નાશઈ, સમ સાયરનું પાપ પંચાશનું પદ તહ પણસયનું પૂરણ કીધઈ જાપરે વિ. છમ્માસી વરસી તપ કીધઈ, જેતી નિર્જરા હોય તેતીઅનાનુપૂર્વી ગણતા અભિંતર તપ સોય રે-વિ. (૪૧) પણ અધિકારી અરિહંતાદિક, ચાર ચરણ ચૂલિકાના આવશ્યક નિર્યુક્તિ ભાખ્યા, નહિં બુધ જનનઈ છાના વિ..... (૪૨) નવપદ સંપદ આઠેપાઠે, અડસ્ટ્રી અખ્ખરમાન, ઈકટ્ટીલહુઆ શબ્દક ગુરુઆ, ધ્યાઈ ઈમ મુનિમાન રે - વિ.
૩૨
૩૫
....
૩૩
૪૩
૩૪