SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ચારઅધિક કષાય રહિત જે, ગિરુઆ પંચમહાવ્રતધારી રે નાણ દંસણ ચારિતર તપ, તિમ વીરયાચારઈ સમિત્તો રે પંચમ પારિઠાવણ સમિતો, મન વચ કાયઈ ગુપતો - ભવિ ....૧૪ ઉપાધ્યાય ધ્યાઓ પદ ચોથઈ, ગુણ પણવીસઈ અહીના રે અંગ ઉપાંગ આરાધક ધારક, ચરણ કમલ સિત્તરીના - ભવિ. .... ૧૫ અહવા અંગ એકાદશ પૂરવ, ચઉદશના ભણનારા રે એહ ગુણાંઈ જે જુત જે ઉવજઝાયા, તે ભગવઈ તરણારા - ભવિ.. ૧૬ આચારંગ સુયગડાંગ, ઠાણાંગ, સમવાય ભગવાઈ અંગ રે જ્ઞાતાધર્મકથાગ ઉપાસગદશા અંતગડંગ - ભવિ. ..... ૧૭ અણુત્તરોવવાઈદશા અંગ, પ્રશ્નવ્યાકરણ વિપાક રે. એહ ઉપાંગ બારસ ઉવવાઈ, રાયપરોણી સાકે - ભવિ. .... ૧૮ જીવાભિગમ પન્નવણા નામઈ, જંબુદ્ધિપપન્નત્તિરે ચંદ્ર સૂરપન્નતિ કપિયા, કમ્પવડંસિયા તત્તી રે - ભવિ . ૧૯ પુષ્કિયા પુષ્પ ચૂલિયા વિષ્ણુ દશા નામ એ બાર રે ચરણ સિત્તરી ગુણ ચઉવીસમઈ પંચમહાવ્રત ધાર કે - ભવિ .૨૦ ખંતિ મદવ અજવ મુત્તિ, તપ સંયમ સત્યનામા રે - શૌચ અકિંચન બંભ દશવિધ, યતિ ધરમ અભિરામ - ભવિ .... ૨૧ પંચાઆશ્રવ વિરમણ પંચેદ્રિય, નિગ્ર જીતઈ કષાયા રે દંડત્રયવિરમણ એ સત્તર, ભેદ સંયમ મનિ ભાયા - ભવિ. . ૨૨ આચારય ઉવઝાય થિવિરતહ, તવસી ગ્લાન નવસીસોરે સાધર્મિક કુલ ગણ સંઘ દસનુ વૈયાવચ્ચ જગીશો રે - ભવિ .. ૨૩ બંભસિનવ નાણાદિતિગ, અણસણ ઉણોદરિયા રે વિત્તિ સંખેવ રસચ્ચાઓ, કાયાકલેશ સંલિનતા બહિયા - ભવિ ... ૨૪ પાયચ્છિત વિનય વૈયાવચ્ચ, સક્ઝાય ઝાણ ઉસ્સગ્યો રે અત્યંતર તપ બે મિલિબારસ, ક્રોધાદિકથી અલગો રે - ભવિ .... ૨૫ ગુણ પણવીસમો કરણસિત્તરી પિંડ વિશુદ્ધિચારરે વસ્ત્રપાત્ર આહારવસ્તીની, તહ પદ સમિઈ ઉધર - ભવિ. ... ૨૬ ભાવના અનિત્ય અશરણ, ભવ ઈકતા, અન્ય અશુચિતા સોધિ રે આસ્રવ સંવર નિર્જરાનવમી, લોકસાવહ બોધિ રે - ભવિ .... ૨૭ દુરલભ ધરમ સાધક એ બારે, અહ ભિખુ પડિમા બાર રે એકાદિક સત્તા માસિકી સત્તમી, તિગતિગ રાત્રિ કી સાર – ભવિ ..૨૯ - 199).
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy