SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) શ્રી દેવ વિજયજી રચિત પંચ પરમેષ્ઠિ સઝાય | (વીર માતા પ્રીતિ કારણીક એ દેશી) ચિત્ત ધરી ભગવતી ભારતી, જિનગુરુપય પણ એવી પંચમ પરમેષ્ઠિમંત્રનું ધરુ ધ્યાન નિત્ય સેવિ પંચપદ વર્ણના સાંભળો-(૧) બાર અરિહંતના ગુણભલા, સિદ્ધના આઠ ગુણ ધ્યાય ગુણી છત્રીસ આચાર્યના, પણવીસ વિક્ઝાય-પંચપદ- (૨) સાતનઈ વીસગુણ સાધુના, સર્વ મળી એકસો આઠ, સૂર સિદ્ધાંત માંહિ કમા, જોઉં ઠાણાંગનો પાઠ-પંચપદ- (૩) સિદ્ધ અરિહંતના ગુણ ઘણા, કહુ કેટલા એક, ઈશ્વરનાગેન્દ્ર સુર નર મિલિ, લાખ રસના હુઈ છેક-પંચપદ- (૪) શ્રી વિજય દેવગુરુપાટવી, શ્રી વિજયસિંહ ગુસયરે, તેહનો સીસ નવકારના, દેવવિજયગુણ ગાય-પંચપદ-(૫) અરિહંત પદની ઢાળા (રાગ : પુખલવઈ વિજયજયો રે) પ્રથમ ભણુ અરિહંતનાજી, સુંદર ગુણ એ બાર, અતિશય ચાર સોહામણાજી, અષ્ટ મહાપ્રતિહારભવિકજન ! જપીઈ જિનનું રે નામ, રાગ દ્વેષ જેણે હળ્યાજી, સીએંઈ સઘલાકામ, ભવિકજન જપિઈજિનનું રે નામ (૧) સાતે ઈતિ ઉપશમઈજી, ગાઉ સયપંચ મઝાર, નાણ વચન પૂજા તણાજી, અતિશય અભિનવ ચાર-ભવિક (૨) શોકરહિત તરુવરભલોજી, ફલદલ ફૂલરસાલ ફૂલપગર ઢીંચણ સમાજ, સમવસરણ સુવિશાલ-ભવિક (૩) મધુરરાગ મનમોહતોજી, દિવ્ય ધ્વનિ ભવિ વૃંદ સિંહાસન આસન ઠવ્યાજી, ચામર ઢાલઈ ઈંદ્ર-ભવિકજન (૪) છત્રત્રય શિરે સોહતુંજી, ગયણે દુંદુભિ નાદ, ભામંડલ તેજઈ કરીજી, માંડઈ સવિસ્ય વાદ-ભવિકજન (૫) શ્રી વિજય દેવ પટોધરુજી, શ્રી વિજયસિંહસૂરીંદ, અરિહંતના ગુણએ કહ્માજી, દેવ વિજય આણંદ-ભવિકજન (૬) -195
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy