SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) સમકિતની સઝાય. સમતિ નવી લહ્યો રે, એ તો રુલ્યો ચતુર્ગતિમાંહિ, વસ સ્થાવરકી કરુણા કીની, જીવ ન એક વિરાધ્યો, તીનકાલ સામાયિક કરતા, શુદ્ધ ઉપયોગ ન સાધ્યો.. સમક્તિ...૧ જૂઠ બોલવા કો વ્રત લીનો, ચોરીકો પણ ત્યાગી, વ્યવહારાદિક મહા-નિપુણભયો, પણ અંતરદષ્ટિ ન જાગી... સમ... ૨ ઉર્ધ્વબાહુ કરી ઉધો લટકે, ભસ્મ લગા ધૂમ ઘટક, જટાજૂટ શિર મૂડે જૂઠો, વિણ શ્રદ્ધા ભવ ભટકે ... સમ..૩ નિજ પરનારી ત્યાગ જ કરકે, બ્રહ્મચારી વ્રત લીનો સ્વર્ગાદિક યાફલ પામી, નિજકારજ નવિ સિધ્યો..... સમ....૪ બાભક્યિા તપત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ધર લીનો, દેવચંદ્ર કસ્બા વિધ તો હમ, બહુત વાર કર લીનો... સમ...૫ (૯) રાગ : આવો આવો હે વીર સ્વામિ સુણી સુણો હે ભવિજન પ્યારા, દેશના દે ગણધાર, દેશના દે ગણધાર સ્વામી, દેશના દે ગણધાર-સણો પામી પુણ્ય નરભવ આદિ, ધર્મ સામગ્રી શ્રીકાર, કરીએ પંચવિધ પ્રમાદ ઇડી, ધર્મ એક હિતકાર-સુણો..૧ દાન શીયલ તપ ભાવના ભાવો, ધર્મપ્રકાર છે ચાર, ભાવવિના દાનાદિક ધર્મો, શિવગતિ નહિ દેનાર-સુણો...૨ ભાવ નિર્મલતા કરવા માટે, નવપદ ધ્યાન ઉદાર, દેવગુરુને ધર્મ છે એહમાં, દો તીન ચાર પ્રકાર-સુણો-૩ અરિહંત સિદ્ધ સૂરી પાઠક સાધુ, દર્શન જ્ઞાન સુખકાર, સંયમને તપ ભાવે જપતાં, જાય સઘળા વિકાર-સુણો....૪ અંતે નવપદનું ધ્યાન ધરીને, મયણા ને શ્રીપાળ, રોગ શોક દુઃખ દૂર કરીને, નવમા સ્વર્ગ મોઝાર-સણો..૫ નવમા ભવમાં કર્મ ચૂરીને, વરશે એ શિવનાર, એમ આરાધન જે કરે પ્રાણી, સલો તસ અવતાર-સુણો.... ૬ ગુર કપૂરસૂરિ અમૃત ભાખે, જગમાં છે એ સાર, એ નવપદ આરાધન વિના, જીવન છે બેકાર-સુણો.....૭ 182
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy