SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ બોધિ જ્ઞાન ચરણ તપ સુંદર, ચાર પ્રશાખા જામે સ્વર અક્ષર લબ્ધિપદ આદિ, દલ ભર શોભે તામે-નવપદ (૨) વરઋદ્ધિ કી છાયા જિસકી, ગુચ્છા ગુણગણ તાસ, પુણ્યાનુબંધી પુણ્ય હે લહે, સદ્ ફળ જાસ-નવપદ (૩) ગ્રહ દિકપાલ ચક્કસરી દેવી, વિમલેશાદિક દેવો ફૂલ પ્રકર એ સુંદર યામે, મહિમા દેખો કેવો-નવપદ (૪) ગંધ નિકર સૌભાગ્ય પ્રિયતા, ઈત્યાદિક ગુણવાલો, કલ્પતરુ એ વાંછિત પૂર, સિદ્ધચક ભવિ ભાલો-નવપદ-(૫) જૈનાગમનંદન વન માંહિ, એસાસુરતરુ દેખા હંસ હમારા યહ પદ પાવે, તો નવિ હવે લેખા-નવપદ-(૬) (૧૨૦) શ્રી તપ પદ સ્તવન (રાગ : તપસ્યા કરતા કરતા હો કે ડંકા જોર બજાયા હો) તપ તમે કરજો ભવિજન હો, પ્રભુ શ્રી વીર બતાયા હો, કર્મ નિકાચિત જે ક્ષય કરતું, એ તપ ગુણ હે ઉદાર; તે તપ કરી નિજ આતમ તારો, કર્મ અરિ વિદાર...૧ આદિ પ્રભુ તપ વરસનું કીધું, વીરે સાડા બાર, એ તપ કરતાં આનંદ હોવે, હરે ગતિ દુ:ખ ચાર... ૨ કેવલજ્ઞાન થયા પછી પ્રભુજી, કરે ન કોઈ કાલ; તે પણ મુક્તિ જવાના પહેલા, કરતા તપ વિશાલ. ..... ૩ તપ ખપ કરજો, ખટપટ હરજો, લટપટ નહિ લગાર; ઈમ કરતાં તમે કેવલ પામી, થશો ભવ થકી પાર. ૪ આત્મકમલ મંદિર બનાકર, પધરાવો તપ દેવ; લબ્ધિસૂરિ ગુણ ગાવે અહર્નિશ, કરવા શાસન સેવ.... ૫ () શ્રી સિદ્ધ પદનું સ્તવન (રાગ : ઓધવજી સદેશી કીજો મારા શ્યામને) સિદ્ધવિભુ શિવપદના વાસી સાંભળો, દીન અનાથ ગરીબ સેવક અરદાસ જો; ગુણ અનંતનો સિદ્ધ ! ખજાનો તાહરે, છે દુર્ગુણનો મારે અનંતો વાસ જો, સિદ્ધવિભ. ૧ દૂર કરી તે દુર્ગુણ, સુગુણની વાસના, 179
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy