SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યપર્ક શ્રદ્ધા આવે, સમ સંવંગાદિક પાવે, વિનાએ જ્ઞાન નહિ ક્રિયા, જૈન દર્શનસે સબ તરીયા, જ્ઞાન પદાર્થ સાતમેં, પદસે આતમરામ રમતારામ અધ્યાતમમાં, નિજ પદ સાથે કામ, દેખતા વસ્તુ જગત સારી, જગતમેં-૩ જોગીક મહિમા બહુ જાણી, ચકઘર છોડી સબ રોણી, યતિ દસ ધર્મ કરી સોહે મુનિ, શ્રાવક સબ મન મોહે, કર્મ નિકાચીત કાપવા, તપ કઠોર કર દાર, નવમું પદ જો ધરે ક્ષમાશું, કર્મ મૂળ કટ જાય, - ભજો નવપદ જય સુખકારી-જગતમેં-૪ શ્રી સિદ્ધચક ભજો ભાઈ, આચાર્લી તપ નવથી થાઈ, પાપ વિહુ જોગ પરિહરજો, ભાવ શ્રીપાલ પરે કરજો, સંવત ઓગણીસ સતરા સોમે, જે પોષિ શ્રી પાસ, ચઈતર ધવલ પૂનમને દિવસે, સલ કરી મુજ આશ, બાલ કહે નવપદ છબી પ્યારી-જગતમેં-૫ (૧૧૮) સેવોજી તુમે નવપદ જગ હિતકારી સબ આલ જંજાલ નિવારી દેવગુરુને ધર્મતત્વ કે ઈનમેં સવિસુખકારી દેવ તત્ત્વ અરિહંત સિદ્ધ હૈ પરમાનંદપદ - સેવો તુમે (૧) આચારજ પાઠકને સાધુ ગુરુ તત્વ મઝીરી-સેવોજી (૨) • રાજા શ્રીપાલ રાણી મયણા દોય, કર્મ ક્લંક નિવારી વિધિયોગે આરાધન કરકે, હવે ઈન પદ અધિકારી-સેવોજી (૩) ઈનકા ક્શન શ્રીપાળ ચરિત્રે બોહોત ક્યા હે ભારી ઉસ વિધસે આરાધન કરશે સો લહસે ભવપારી-સેવોજી (૪). | સર્વ મંગળમેં પ્રથમ યહીં હૈ સિદ્ધચક જયકારી, અહર્નિશ ઈનમેં રમણ કરે સો, શિવલક્ષ્મિ વરે નારી-સેવોજી (૫) (૧૧૯) રાગ : જીવન ધન થીર નહીં રહેનાર રે સુરતરુ કહેના રે, નવપદજી કો સુરતરુ કહેના રે, અહેનપદ કે મૂલ જસકા, દઢ તર લખેલા ' સાખા સિદ્ધ આચારજ વાચક, સાધુ ગુણ સંચેલા-નવપદ (૧) 175)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy