SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ એક એક પદનું ગણણું, ગણીએ દોય હજાર એણીવિધ જે એ તપ આરાધે, તે પામે ભવપાર કરજોડી સેવક ગુણ ગાવે, મોહન ગુણમણી માળ તાસ શિષ્ય મુનિ પ્રેમ કહે છે, જન્મ મરણ દુ:ખ વાર (૧૧૪) વીર જિણંદની વાણી, ચિત્ત ધરજો અમીઅ સમાણી નવપદ નિત્ય નિત્ય સેવો.... હો ભવિયાં હો- ભવિયાઁ -૧ અરિહંત પદ સુખકારી, બીજે સિદ્ધ નમો હિતકારી આચારજ સુવિચારી, ઉવજઝાય તે શ્રુત ઉપકારી હો ભવિયાઁ-૨ સત્તાવીશ ગુણધારી, એસે સાધુ નમો બ્રહ્મચારી હો ભવિાઁ-૩ દંસણ નાણ નમીજે, વળી ચારિત્ર મહાતપ લીજે હો ભવિાઁ-૪ કર્મ ગહન તપ કાપે, એ તો મનવાંછિત સુખ આપે હો ભવિયાઁ-૫ સમર્યા સંકટ ભાંજે, જસ દિન દિન મંગલ છાજે હો ભવિર્યં-૬ નવપદ જે નર ધ્યાવે, તે તો સુરનર શિવસુખ પાવે હો ભવિયાઁ-૭ ભક્તિ વિલાસે જે ગાવે, તે તો સુરનર શિવસુખ પામે હો ભવિયાઁ-૮ (૧૧૫) રાગ : પ્રભાતી નવપદ ધ્યાન ધરો રે ભવિકા નવપદ ધ્યાન ધરો - - - ભવિ - - ભવિ ૧૦ ભવિ - ૧૧ ભવિ ...... ૯ (૧૧૬) સકલ કુશલ કમલાનું મંદિર, સુંદર મહિમા રે જાસ, નવપદમાં નવિનિધના દાતા, સિદ્ધ અનેકમાં વાસ રે, - મન વચ કાયા કર એકાંતે, વિકથા દૂર હશે રે..... ભવિંકા-૧ મંત્ર જડીઓ તંત્ર ઘણેરાં, ઈન સબકું વીસરો રે...... ભવિકા-૨ અરિહંતાદિક નવપદ જપને, પુણ્ય ભંડાર ભરો રે ભવિકા-૩ અડસિદ્ધ નવવિધ મંગલમાળા, સંપત્તિ સહજવરો રે.... ભવિકા-૪ લાલચંદ યાકી બલિહારી, શિવતરુ બીજ ખરો રે.... ભવિકા-૫ ૧૨ ભવિકા ! સિદ્ધચક્ર સુખકારી, તુમે આરાધો નરનારી રે-ભવિકા !...... પ્રથમ પદે અરિહંત આરાધો, સ્ફટીક રત્ન સમવાન, પદ્મ એક મણિની પરે રાતા, બીજે સિદ્ધ ધ્યાન રે-ભવિકા....... ત્રીજે આચારજ અનુસરીએ, કંચન કાંતી અનોપ, પદ ચોથે ઉવજ્ઝાયને પ્રણમો, ઈન્દ્ર નીલ સરુપ - ભવિકા....૩ 173
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy