SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) રાગ : રુમઝુમ બરસે બાદરવા નવપદ દીલસે આદર હાં, વસજા મુક્તિ મેં તું વસજા, ભલા ઘર આજા, આજા, ભલા ઘર આજા, હેજે હેજે નાજુક શિવ શિવ આ ગયે આ ગયે, ધ્યાને ધ્યાને ઈનકે કર્મ ગમા દીયે, ગમા દીયે, અરિહંતજી કે ગીતે રે, મંગલ હાં, મંગલ હો, વો મોરે રાજા તાજા હો મોરે રાજા, ભલા ઘર આ જા... નવપદ. ૧ પ્રભુ મિલનકે બીન, એ મનડાં રોતે હૈ રોતે હૈ, સિદ્ધ પ્રભુજી આવો દીલમેં, જોતે હૈ, જોને હું, આચારજ દિલમેં આવો રે, વાચક પદ પ્રીતિ મોરી, સુખ દિખલાજી આ જા, સુખ દિખલા જા... નવપદ.. રા. હીં કરું ધ્યાનાકી, રમઝટ હો ગઈ રો ગઈ, ગુરુ કે અસરવસર નયનમેં, હો ગઈ હો ગઈ, ગુરુકે અસરવસર નયનમેં, છટ ગયે છટ ગયે, જ્ઞાન ધ્યાન તપકા પ્યાસા, જીવન મોરા, લબ્ધિ કે દિલમેં આ જા, લબ્ધિ કે દિલમેં આ જા... નવપદ. ૩ (૧૦૦) રાગ : તુહીને મુજકો પ્રેમ શીખાયા સિદ્ધચક્ર મુજ દિલમેં ભાયા, કલ્પતરુ સુખકર સોહાયા, નવપદ શાખા જિસકી સવાયા, સુર નરવર કિન્નર ગુણ ગાયા, તુમ્હી જગ વિખ્યાત તારક, તુમહી જગ વિખ્યાત-સિદ્ધચક... ||૧|| .. બારહ અંગમેં તુમરી છાયા, માયા નસાયા શિવ વસાયા, તેરો હી ધ્યાન પ્રધાન નવપદ, તેરા હી ધ્યાન પ્રધાન-સિદ્ધચક્ર. મારા સાર સાર સબ તત્ત્વ મીલાયા શ્રી સિદ્ધચક્ર કે સ્થાન કરાયા, અવ્વલ હૈ જગસાર નવપદ, અવ્વલ હૈ જગસાર-સિદ્ધચક્ર...... ૩ અરિહંત સિદ્ધ આચારજ સોહે, વાચક નિપદ મનકો મોહે, દર્શન જ્ઞાન નિધાન નવપદ, દર્શન જ્ઞાન નિધાન-સિદ્ધચક્ર.... આતમ મનમેં કમલ બનાકર, નવ પાંખડીએ નવપદ ધ્યાકર તપ ચરણ અવદાત જગમેં, તપ ચરણ અવદત-સિદ્ધચક પા આત્મ કમલમેં તત્ત્વ વસાના, લબ્ધિ મિલાના ગુણકો ખીલાના, જપી સોડહં પદ જાપ ભવિયાં, જપી સોડહં પદ જાપ-સિદ્ધચક્ર... દો - 165)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy