SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) રાગ : ધના શ્રી. સિદ્ધચક છે આધાર જગતમાં સિદ્ધચક્ર છે આધાર, અરિહંત સિદ્ધ આચાર્ય વાચક, મુનિપદ દર્શન સાર-જગતમાં.... ૧ / જ્ઞાન ચારિત્ર તપ સુખદાયક, લાયક સેવાકાર-જગતમાં.... રા. આરાધક આરાધ્ય એકતા, કરી આદિ પદ ધાર-જગતમાં... છેડા શ્રી શ્રીપાલ પરે કરી સેવા, મુક્તિ મેવા લ્યો સ્વીકાર-જગતમાં... II રોગ શોક દુઃખ દોહગ નાશ, કાટને કર્મ કુઠાર-જગતમાં... પા. દેવ, ગુર વળી ધર્મ તત્ત્વ છે, સિદ્ધચક મોઝાર-જગતમાં.... ૬ | ત્રણ સાધક ચોથું સાધ્ય છે, સાધ્ય સાધક પ્રકાર-જગતમાં... | ત્રણ નવકાર રહે જસ ઉદર, તસ ગુણનો નહીં પાર-જગતમાં... ૮ જ્ઞાન પાંચ જયાં વસે નિરંતર, તે મુજ હૃદયનો હાર-જગતમાં... II આત્મકમલ વિકસીત કરનારો, સર્વ લબ્ધિ દાતાર-જગતમાં... I૧૦. (૧૨) સિદ્ધચક ગુણ ગેહોભવિયાં રે ગેહોરે ગેહોરે ગેહો ધર્મ દેહો આત્મ સુખ ખેતી કારક એ ઉપકારક મેહો રે, મેહો રે, મેહો ધર્મ દેહી-સિદ્ધચક્ર... III સર્વ તત્ત્વકા સાર હૈ ઉસમેં, દેવ, ગુરુ ધર્મ એહો રે, એહો ગુણ ગેહી-સિદ્ધચક્ર... રા. ઈસકે સેવનસે કોઢી શ્રીપાલકા, કંચનમય ભયા દેહો રે, દેહો રે, દેહો ધર્મ હોસિદ્ધચક્ર... ૩ આતમ હિતકર નવપદ જગમેં, ગુણ અનંત ઘર લેહો રે, લેહો રે, લેહો ગુણ ગેહી-સિદ્ધચક્ર.. ૪ હુએ અનંત હોંગે અનંતે, સિદ્ધવર ધર સિદ્ધ નેહો રે, નેહો રે, નેહો ગુણ ગેહી-સિદ્ધચક... આપા આત્મકમલમે નવપદ ધ્યાને, લબ્ધિસૂરિ કર્મ છેડો રે, છેઠો રે, હો, ગુણ ગેહી-સિદ્ધચક. દા (૧૦૩) રાગ : માલકોશ કરો શુદ્ધ સોડહં, શુદ્ધ સોડહં, શુદ્ધ સોડહં જાપ રે, અભેદ ભાવે આતમા, પરમાતમ રુપ પ્રકાશ રે-ટેક શુદ્ધ કેવલજ્ઞાન, આતમ પરમ દર્શન માન રે, 166
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy