________________
ફસિત દેશ પ્રદેશ અસંખ્યા, સુંદર જ્યોત સે જ્યોતિ મિલાવે-નિત્ય... ૩
આધિ વ્યાધિ વિઘટવા ભવ કે, ગર્ભવાસ તણાં દુ:ખ નાવે, - નિત્ય એક પ્રદેશમાં સુખ અનંતુ, તે પણ લોકાકાશે ન માવે-નિત્ય... ૪.
પરમાત્મા રમણીનો ભોગી, યોગીશ્વર પણ જેહને ધ્યાવે-નિત્ય ફળપૂજાથી એ ફળ પાવે, શ્રી શુભવીર વચન રસ નાવે-નિત્ય.... પા.
(૧૭) રાગ ઃ સિદ્ધની શોભા રે શી કહું..
સિદ્ધ જગત શીરે, શોભતા, રમતા આતમરામ, લક્ષ્મી લીલા લહેરમાં, સુખીયા છે શીવ ઠામ-સિદ્ધ... ૧
મહાનંદ અમૃત ગૃહ નમો, સિદ્ધ કૈવલ્ય નામ અપુનર્ભવ બાહ્ય પદ વલી, અક્ષય સુખ શીવરામ... સિદ્ધ. રા
સંક્ષેપે નિઃશ્રેય અક્ષરા, દુઃખ સમસ્તની હાણ, નિવૃત્તિ અપવર્ગતા, મોક્ષ મુક્તિ નિર્વાણ... સિદ્ધ. ૩
અચલ મહોદય પદ લધુ, જોતા જગતનાં ઠાઠ, નિજ નિજ રુપે રે જાન્યુઆ, વીત્યા કર્મ તે આઠ-- સિદ્ધ... જા.
અગુરુલઘુ અવગાહના, નામે વિકસે વદન શ્રી શુભવીરને વંદતા, રહીએ સુખમાં મગન. સિદ્ધ.. પા (૯૮) રાગ ? પરદેશી બાલમા બાદલ આયા
પરમેષ્ઠી ખ્યાલમાં દલડા લાએ, આઉસકે બીન કછુ ન ભાએ, દીલડાં લાએ-પરમેષ્ઠી.... ૧
ભક્તિસે કટ જાએ આલમ ખુવારીયાં, હો ખુવારીયાં,
જાવો મિલાવો તુ જિનકી દુવાઈ, હો દુવાઈ દિન રાત મન વિચારે નાથ, હીં દિલડાં લાએ-- પરમેષ્ઠી.. રા.
દિલડાં ભર આયેગે ઓ મોરે જીવા કોલના, જીયા કોલના, ભૂલ મત આરોસે કભી મઠ બોલ બોલના, બોલ બોલના, રહ રહકે પરમેષ્ઠી ધ્યાયે, દીલડા લાયે... પરમેષ્ઠી.... ૩
આત્મ કમલમેં લબ્ધિ વિખ્યાત હૈ, વિખ્યાત હૈ, જનજીસે મિલ મિલ ધ્યાન પૂરી બાત હૈ, પૂરી બાત હૈ, જનમેં દીજીએ મીલ મીલાએ, દલડાં લાએ-પરમેષ્ઠી.... જા.
164)