SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રીપાળ તણી પરે સમજી, ચિત્તમાં રાખો ચાલ-અવસર... પા સમક્તિ પામી અંતરજામી, આરાધો એકાંત રે, સ્યાદ્વાદ પંથે સંચરતા, આવે ભવનો અંત-અવસર... દા. સત્તર ચોરાણું સુદી ચૈત્રી, બારસે બનાવી રે, સિદ્ધચક્ર ગાતા સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી-અવસર. શા ઉદયરત્ન વાચક એમ જંપે, જે નરનારી ચાલે રે, ભવની ભાવઠ તે ભાંગીને, મુકિતપુરીમાં હાલે રે-અવસર... Iટો (૯૫) તુમે પૂજો ભવિ મન રંગે, ભલા તમે પૂજો ભવિ મન રંગે, ભવ ભયહી મિટાના, શ્રી અર્ધન સ્વામી મેરા, ક્ષણ નહિ ભૂલાના રે.... ૧ ભવ ત્રીજે તપ વરકે, સેવે નિદાના રે, જીનનામ શુભ કરમ બાંધી, હવે ત્રિભુવન રાના-શ્રી અહમ....... મેરા જિનકે કલ્યાણક દિવસે, નરકે સુહાના રે, ઉદ્યોત હવે ત્રિભુવનમેં, અતિશય ગુણગાના-શ્રી અહમ.... ૩ પ્રભુ તીન જ્ઞાન લઈ ઉપને, જગમેં સુભાના રે, લહી દીક્ષા ભવિજન તારે, હવે કેવલજ્ઞાના-શ્રી અહમ. જો | મહાગોપ સાર્થ નિર્ધામક, વલી મહામાહન, એ ઉપમા જનકો છાજે, તે ત્રિભુવન ભાના-શ્રી અહમ.... પા. પ્રાતિહારજ અડજસ શોભે, ગુણ પાંત્રીશ વાના, પ્રભુ ચૌવીશ અતિશય ધારી, મહાનંદ ભરાના-શ્રી અહમ. જો ભવિ અરિહંત પદકો પૂજ, નિજરૂપ સમાના રે, જિન આતમ ધ્યાન ધ્યાવે, તદરુપ મિલાના-શ્રી અહમ... દા. (૯૬) નિત્ય નિત્ય સિદ્ધ ભજો ભવિ ભવિ, રુપાતીત જે સહજ સ્વભાવે, નિત્ય નિત્ય સિદ્ધ ભજો ભવિ ભાવે જ્ઞાનને દર્શન દોય વિલાસી, સાકાર ઉપયોગે શિવ જાવે-નિત્ય.... II કર્મ વિયોગી અયોગી કેરે, ચરમ સમયે સિધાવે... નિત્ય નિશ્ચય નયવાદી એમ બોલે, વ્યવહારે સમયાંતર લાવે-નિત્ય... ર ા અગુરુલઘુ અવગાહના રુપે, એક અવગાહ અનંત વસાવે, નિત્ય 163
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy