________________
ઉજદ પાંચમ નારી શોભે એવા નું સ્થાન
| |
બીજે સિદ્ધપદ લાલ વરણે, ગુણ આઠ ગોધુમધાન, પીળા આચાર્ય પદ ત્રીજે, દાળ ચણાની એ ઠામ-ભવિયાં... જરા
છત્રીસ ગુણે એ પદ સોહે, પૂજીએ કરી ગુણગાન, ચોથે ઉપાધ્યાય પદ પૂજો, પચવીસ ગુણનું સ્થાન-ભવિયાં..... ૩.
• નીલવરણે શોભે એ પદ, મગથી મંગળ કામ, સાધુવદ પાંચમુ નીરખો, સત્તાવીસ ગુણ છે જામ-ભવિયાં...... ૪
વરણ શ્યામ આંબિલ અડદનું, રાખો કરી શુભ ધ્યાન, દર્શન જ્ઞાન ચારિત્ર તપ, એ ઉજવળ તમામ-ભવિયાં.... પાપા
ચાર આંબિલ ઓળીના કીજે, હડે રાખી હામ, નવ આંબિલની ઓળી કીજે, આસો ચૈત્ર આમ-ભવિયાં. ૬ * નવ ઓળી એકાશી આંબિલ, સાડા ચાર વરસ તામ, ત્રીજું કાળે જીનેશ્વર પૂજા, ગીત વાર તમામ-ભવિયાં.... ગા
પડિક્કમણાં દોય વિધિશું કીજે, ગુણણું દોય હજાર માન, દેવવંદન કાઉસ્સગ પ્રદક્ષિણા, સ્વસ્તિક પદ પ્રમાણ-ભવિયાં... ૮ |
શ્રીપાળ રાજાનો રાસ સુણીને, સુપાત્રે ખરચો દામ, રોગ, શોગ, દુઃખ દોહગ નાવે, પામે ઋદ્ધિ તમામ-ભવિયાં.... ૯
એકધાનધી ઓળી કરીને, વ્યાખ્યાન સુણો એક કાન, મન વચન કોય શુદ્ધ કરીને, સિદ્ધચક્રનું ધરો ધ્યાન-ભવિયાં.... II૧૦.
વિમલેશ્વર ચક્રેશ્વરી દેવી, તપસીની પૂરે હામ, તપથી કંચનનો ભાસ્કર પ્રગટે, મળે મોક્ષનું ધામ-ભવિયાં. ૧૧
(૯૪) અવસર પામીને રે, કીજે નવ આંબિલની ઓળી, ઓળી કરતાં આપદ, જયે, ઋદ્ધિ, સિદ્ધિ, લહીએ બહુલી-અવસર... ૧
આસોને ચૈત્રે આદરશું, સાતમથી સંભાળી રે, આળસ મેલી આંબિલ કરશે, તસ ઘર નિત્ય દિવાળી-અવસર.. .
પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલી રે, સિદ્ધચકને શુદ્ધ આરાધી, જાપ જપે જપમાલી-અવસર... ૩
દેહરે જઈને દેવ જુહારો, આદિશ્વર અરિહંત રે, ચોવીસે આદિને પૂજો, ભાવશું ભગવંત-અવસર.... ૪
બે ટંક પડિક્કમણું કરો, દેવવંદન ત્રણ રે,