________________
આસો ચૈત્ર માસે, કરો ઓળી અધિક ઉલ્લાસે, મહા મંગળને શુભકારી, સિદ્ધચક્ર સદા સુખકારી.... મજા .
તપ કરી ન શોષી કાયા, તો કૂટા ઢોલ બજાયા, કેમ પામે તે ભવપારી, સિદ્ધચક્ર સદા સુખકારી... પા.
વિમલેશ્વર ચકેશ્વરી દેવી, સંઘ સાર કરે નિત્યમેવી, કહે ભાસ્કર વિજય દિલધારી, સિદ્ધચક્ર સદા સુખકારી... દા.
(૯૨) રાગ : નોંધારુ કેમ રહેવાશે, જેલના દહાડાં દોહીલા જાશે આવી નવપદની ઓળી, કમને નાંખો રોળી, અરિહંત સિદ્ધ આચાર્યને ચોથા ઉપાધ્યાય, પંચમ સર્વ સાધુનું, જપતા નવનિધ થાય, ટાળો ભવ રોગની હોળી, કર્મોને. ૧|| છઠે દર્શન સાતમે જ્ઞાન આઠમે ચારિત્ર જોય નવમે તપ પણ બાહ્મતપમાં, ઉત્કૃષ્ટ આંબિલ હોય, દુષ્કર્મ કાઢો ખોળી-કર્મોને. રા
આસો ચૈત્રમાં અઠ્ઠાઈ, શાશ્વતી કહેવાય, દેવોનો પણ નંદીશ્વર દ્વીપે,
અઢાઈ ઓચ્છવ થાય. જિનવાણી પીવો ઘોળી, કર્મોને.... ૩. આંબિલ તપનો મહિમા મોટો, ઉત્તમને પવિત્ર, રોગ, ગયોને સંપદા પામ્યા,
સુણો શ્રીપાળ ચરિત્ર, નિકાચિત નાંખો રોળી, કર્મોને... I૪ માટે કરીને ઉત્તમ ભાવથી, કરજો આંબિલ તપ, એકધાનના એકાદી નવદિન,
વળી નવપદનો જાપ, ભરો તમે ભાવની ઝોળી, કર્મોને. પા આઠસો ચોવીશી અમર રહેશે, નામ રાજર્ષિ ચંદ, વર્ધમાન તપનો મહિમા એવો,
પડે કષાયો મંદ, મિથ્યાતિમિર નાખો ઢોળી, કર્મોને.. It આંગી રચાવો, ભાવના ભાવો, દીપાવો નવ દિન, ગુણણું ગણો, વ્યાખ્યાન સુણો,
પ્રભુભક્તિ માં લીન, નવપદ પૂજાની ટોળી, કર્મોને... IIળા ભક્તિ કરો કંચન જેવી, થાય ભાસ્કર પ્રકાશ, વિધિ સહિત ઓળી આરાધો, . શુદ્ધ સમકિતથી ખાસ, વરો શિવસુંદરી ભોળી-કર્મોને.... તો
(૯૩) નવપદ જપો સુજાણ, ભવિર્યા નવપદ જપો સુજાણ, વિધિ વિધાને ઓળી કીજે, પામે નવ નિધાન-ભવિયાં નવપદ.
પ્રથમ શ્વેત અરિહંત સોહે, બાર ગુણે ભગવાન, તેહનું આંબિલ શુદ્ધ તાંદુલથી ભજીયે ભવિ બહુમાન-ભવિયાં... III
-161)
વીશી અમર રહેશે. જો તમે ભાવની કોશનના એકાદી નવલિ
II૧ ||