________________
નવ ઓળી વિધિ યુક્ત કરી, શિવ કમળા વરીએ રે લોલ-અહો
શ્રી સિદ્ધચકની બહુ પરે, વર મહિમા કીજે રે લોલ-અહો શ્રી જિન લાલ કહે સદા, અનુપમ જસ લીજે રે લોલ-આહો... ૧૨
(૮૬) રાગ : સાંભળ રે તું સજની મોરી શ્રી વીર પ્રભુ ભવિજનને એમ કહે, ભાવદયા દિલ આણી રે, સુરતરુ સમ સિદ્ધયક આરાધો, વરવા શિવવધુ આણીજી રે સુભવિયાં સુણજોછાપા
શિવકાર્યનું મુખ્ય કારણ નવપદ છે ગુણ પણ ચાર જી રે, અરિંહત સિદ્ધ સૂરિ ઉવક્ઝાય, સાધુ વર દર્શને ધારજી રે-સુ... મેરા
જ્ઞાન ચારિત્ર તપ એ નવપદનો, આરાધન એણી પરે કીજે રે, આસો ચૈત્ર સુદ સાતમથી, આંબિલ ઓળી માંડીજે જી રે-સુ. ૩
ચૈત્ય પૂજા ગુરુ ભક્તિ કરીએ, પડિક્રમણ દોય ધારો છે, ત્રણ કાળ દેવવંદન કરીએ, બ્રહ્મચર્ય ભૂમિ સંથારો જી-સુ.... ૪
નવકાર વાળી વીસ ગણીએ, એકપદની રંગેજીરે પડહ અમારી સદા વજડાવીએ, સુણો આગમ ગુરુ સંગેજીરે... પા.
કહે ધરમચંદ સિધ્ધચક સેવતા લહીએ મંગલ માલજી રે રાજ્ય ઋધ્ધિ રમણી સુખ પામ્યો જેમ નરપતિ શ્રીપાલજીરે.... દો
રાગ કુદરગારોનજરે દેખતાજી
સેવો ભવિકા સિધ્ધચક્રનેજી, ચિત ચંચલતા નિવારી રે ગુણી ને સેવ્યા ગુણ સંપજે છે, એમ મનમાં વિચારી રે - સેવો... આવા
વિજગ પૂજ્ય અરિહંત પ્રભુ છે, ચોષઠ ઇન્દ્ર જેના દાસરે નાથને પંચ કલ્યાણકેજી, સકલજી છવનો હોયે ઉલ્લાસ રે - સેવો..... રા.
કર્મક્ષયે સિદ્ધપદ લયો, વિશેષ સામાન્ય ઉપયોગને રુપી અરુપી પટ દ્રવ્યનોજ, ખેલ દેજે અજોગી રે - સેવો...... ia
પંચ પ્રસ્થાને આચારજભલાજી, મુનિજન વિશ્રામ કામરે છત્રીસ છત્રીસી એ શોભતાજી, ગચ્છપતિ શ્રી પૂજ્ય નામરે સેવા-સેવો...... III
ગુણ પચવીશ વિઝાયનાજી, સૂત્રધની ઉપમા સોળ રે, યુવરાજ પરે ગચ્છ ચિંતા ધરે જી, મીઠાં ઈસુ સમ બોલે રે-સેવો.. પી
સાથું મન તે સાધુ ભળ્યો છે, ચરણ કરણ ગુણ ખાણ રે, નવકલ્પી વિહાર જે આદરીજી, ભવિનો ટાળ્યો અન્ના રે-સેવો.. . .
158)