________________
પાંચ ભેદ શાને કહીએ, પચાશ એક લહીએ, વિના જ્ઞાન કરણ બારી, વિભુ વીરને ઉચ્ચારી. II
ગુણ સત્તરી પ્રભાવે, ચારિત્ર શુદ્ધ થાવે, સંસાર પારકારી, વિભુ વીરને ઉચ્ચારી.... ૧ના
તપ બારા ભેદ તપતા, ભવિ જીવ કર્મ ખપતા, સમતા કે હો ભંડારી, વિભુ વીરને ઉચ્ચારી... ૧૧
દો દેવ તત્વ સુંદર, ગુરુ તત્વ તીન અંદર હૈ ધર્મતત્ત્વ ચારી, વિભુ વીરને ઉચ્ચારી.... ૧૨.
નવપદ સિદ્ધ જાની, શાશ્વત ચક્ર માની, જાઉં સિદ્ધચક વારી, વિભુ વીરને ઉચ્ચારી.. ૧૩
સિદ્ધચકકો આરાધી લીયો આત્મરુપ સાધી, શ્રીપાલ મયણા નારી, વિભુ વીરને ઉચ્ચારી... ૪
આતમ લક્ષ્મી દાતા, વલ્લમ હર્ષ પાતા, સિદ્ધચક સેવા સારી, વિભુ વીરને ઉચ્ચારી... ૧પ
(૮૨) રાગ : ચલ ચલ રે નવ જવાન
નવપદા ધરો ધ્યાન, નવપદકા ધરો ધ્યાન સબ ગુનોકી ખાનપાન, નવ પદકા ધરો ધ્યાન.. ના
નમો અરિહંત, સિધ્ધ સૂરિ સંત, વાચક મુનિ દર્શન, જ્ઞાન ચરણ તપ, નવપદ સમો હૈ નહીં ઔર કોઈ ધ્યાન-નવપદ.... રા.
શ્રીપાળ પરે જો, સિદ્ધચક્ર ભજે જો, દક્ષ વો ઈન્સાન, પાવેરા મુક્તિ સ્થાન, નવપદ સમો હૈ નહીં ઔર કોઈ ધ્યાન-નવપદ... ૩
(૮૩) રાગ : રખીચ બંધાવો ભૈયા નવપદ ધ્યાનો ભવિયાં, શિવપદ પાવો રે (૨)
અરિહંત સિદ્ધ સૂરિ, વાચક સાધુ પૂરિ દર્શન જ્ઞાન ચારિત્ર, તપપદ સેવો રે-નવપદ. ૧
નવ મંગલ દાતા, નવપદ સેવી શાતા, પામ્યા અનંતા સંતા, છિન છિન સેવો રે-નવપદ.... #રા
સિદ્ધ થયાને થાતાં, થાશે જે રંગે રાતા, એ સર્વ નવપદ ધ્યાતા, છિન છિન સેવો રે-નવપદ.. ૩
-156