________________
પદ આઠમે ચરણ સોહાવે રે, જસ શરણ પરમ સુખ પાવે રે, રંક ચરણ પસાય પૂજાવે, સેવો સિદ્ધચક્ર... ॥૯॥ નવમે પદ તપ સુખદાઈ રે, હા કઠિન કર્મ ક્ષય થાઈ રે, દેવે જ્યોતિમેં જ્યોતિ મિલાઈ, સેવો સિદ્ધચક્ર... ।।૧૦। તપગચ્છ સૂરિ મહારાયા રે, નમી વિજયાનંદ સૂરિ પાયા રે, નયા શહર વક્તમ ગુણ ગયા, સેવો સિદ્ધચક્ર.... ||૧૧||
(૮૦) રાગ : અપને પદકો તજ કરચેતન સિદ્ધચક પદ સેવો ભવિજન, પાવો શિવ સુખ સારા રે, સલ યોગયેં મુખ્ય યોગ હૈ, જયજય મંગલ કારા રે-સિદ્ધચક્ર... ॥૧॥ અરિહંત સિદ્ધ સૂરિ પાઠક મુનિ, સમ્યગદર્શન ધારા રે,
જ્ઞાન ચરણ તપ નવપદ સમુદિત, જિનશાસન જયકારા રે-સિદ્ધચક્ર.. ॥૨॥ અરિગણ જીત જીનેશ્વર, અડ પાડિહેર વિચારા રે,
જ્ઞાન હરણ દેહ સકલ જગ, અરિહંત ધ્યાન ઉદારા રે-સિદ્ધચક્ર... ॥૩॥ કર્યાવરણ પ્રમુકત અનંતી, શ્રી જ્ઞાનાદિ ચારા રે,
શિષ્ય અનંત ધ્યાવો ભવિજન, અંત હોવે સંસારા રે-સિદ્ધચક્ર... ॥૪॥ માત પિતા સુખ વો નહીં દેતે, જો દેવે સૂરિ પ્યારા રે,
શ્રી સૂરિ મહારાજ કો ધ્યાવો, શિવસુખ જ્ઞાન દાતારા રે-સિદ્ધચક્ર... ॥૫॥ સંવેગી સૂત્રાર્થક ધારી, ભવિજન તૃમિ કારા રે,
ઉપાધ્યાય શ્રુતજ્ઞાન કે દાતા, માતા મોહ નિવારા રે-સિદ્ધચક્ર... ॥૬॥ ખંત દંત નિર્લોભી પસંતા, બ્રહ્મ ગુણ રચણ ભંડારા રે, અમાયી મુનિજન ભવિ ધ્યાવો, શિવ મારગ આધારા રે-સિદ્ધચક્ર... ॥૭॥ શ્રદ્ધા શુદ્ધ જિન ભાષિત તત્ત્વ, સમ્યગદર્શન દ્વારા રે,
મોક્ષપુરીકા ધ્યાવો ત્યાગો, મિથ્યા વ્યાધિ વિકારા રે-સિદ્ધચક્ર... ॥૮॥ જ્ઞાન પ્રધાન સિદ્ધ નયચક્ર, તત્ત્વબોધ હિતકારા રે,
ચિત્તવાસ ધરો મણિ દીપક, દૂર કરો અંધકારા રે-સિદ્ધચક્ર... ॥૯॥ મૂલોત્તર ગુણ સંયુત પાલો, ચારિત્ર પંચ પ્રકારા રે,
મોહ નિરોધી સંવર સાધી, ત્યાગી ભવિ અતિચારા રે-સિદ્ધચક્ર.... ||૧૦|| કર્મ વિદારક પાપ નિવારક, ભેદ બહિરંતર બારા રે, નિર્નિદાન દુ:ખ ક્ષય કારણ, કરિયે તપ મનોહારા રે-સિદ્ધચક્ર... ||૧૧||
154