________________
(૭૮) શ્રી સિદ્ધચક્રજી સ્તવન સિદ્ધચક્ર જગનામી શિવંકર સિ. ટેકા
અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ પંચમ પદ ગામી-સિ.... ॥૧॥ દર્શન જ્ઞાન ચરણ તપ સુંદર કર્મ નિકાચિત વામી. શિ... ॥૨॥ બાર આઠ ખટત્રીસ પચીસા સમવિશ ગુણધામી. શિ. ॥૩॥ સતસઠ ઈગવન સત્તરી બારા, ભેદ કહૈં જિન સ્વામી. શિ... ॥૪॥ તાવત લોગસ્સ કાઉસ્સગ્ગ વંદન માલા વીસ જ પામી. શિ... ॥૫॥ પડિક્કમણા દોય ટંક કો કીજે, ત્રિવેળા દેવ પ્રણામી. શિ... ॥૬॥ આસો ચૈત્ર દોનોં અઠ્ઠાઈ, નવ આંબિલ ગુણઠામી. શિ... ॥૭॥ આરાધન સાઢે ચાર વરસકા, નવપદ કર્મકો દામી. શિ... ॥૮॥ શ્રીપાલ મયણા નવપદ આતમ વલ્લભ શિવપદ પામી. શિ... શા (૭૯) શ્રી સિદ્ધચક્ર સ્તવન
(રણ મલ્લિજિન નાથજી લીજે રે.દેશી) સેવો સિદ્ધચક્ર ભવિ સુખકારીરે, નવપદ મહિમા જગ ભારી, સેવો સિદ્ધચક્ર ભવિ સુખકારી રે....
કહે જોગ અસંખ પ્રકારા રે, મુખ્ય નવપદ મનમેં ધારા રે, હોવે ભવિજન ભવોદધિ પારા, સેવો સિદ્ધચક્ર..... ॥૧॥ અરિહંત પ્રથમ પદ જાનો રે, નહીં દોષ અષ્ટાદશ માનો રે, પ્રભુ ચાર અનંત વખાનો રે, સેવો સિદ્ધચક્ર......||૨|| બીજે પદ સિદ્ધ અનંતા રે, ખપી કર્મ હુએ ભગવતા રે, નિજ રુપમેં રમણ કરતા, સેવો સિદ્ધચક્ર.... ગા ત્રીજે પદ શ્રી સૂરિ રાયા રે, ત્રિંશ ગુણે કરી ઠાયા રે, પાલે પંચાચાર સવાય, સેવો સિદ્ધચક્ર.... ॥૪॥ ચોથે પદ પાઠક સોહે રે, મુનિગણ ભવિજન હૌં બોહે રે, જિનશાસનમેં નિત જોહે, સેવો સિદ્ધચક્ર... |૫||
પંચમ પદ સાધુ કહાવે રે, પાલે પંચ મહાવ્રત ભાવે રે, ગુણ ઋષિ કર માન ધરાવે, સેવો સિદ્ધચક્ર... ॥૬॥ પદ છઠે દર્શન પ્યારા રે, જ્ઞાન, ચરણ વિના જસા ખારા રે, શુભ સડસઠ ભેદવિચારા, સેવો સિદ્ધચક્ર.... શાળા પદ સાતમે જ્ઞાન વિકાસે રે, અજ્ઞાન તિમિરકો વિનાશે રે, નિજ આતમરુપ પ્રકાશે, સેવો સિદ્ધચક્ર.... ॥૮॥
153