________________
યોગ ધિરે ભવિયણ ગણો, ગુણણું સહસ અઢાર કે.. નવપદ. લી.
મયણાં સંપદ સુખ લહ્મા, શ્રી શ્રીપાલ વિનીત કે, નવમે ભવે શિવ પામશે, સુણીએ તાસ ચરિત કે. નવપદ... I૧૦ના
એ સિદ્ધચકનાં ધ્યાનથી, લૈ શુભ વાંછિત કામ કે, વીરવિજય કહે મુજ હોજો, શ્રી સિદ્ધચક્ર પ્રણામ કે.. નવપદ. ૧૧
(૭૬) શ્રી સિદ્ધચકની કરો ભવી સેવના રે, મન ધરી નિર્મળ ભાવ, ભાવની વૃદ્ધિ ભવ ભય સવિ ટળે રે, પ્રગટે શુદ્ધ સ્વભાવ-શ્રી... ૧
બારે ગુણ સહિત અરિહંત નમો રે, પન્નર ભેદ રે સિદ્ધ, આચાર્ય આસ્ય ત્રીજે નમો રે, ગુણ છત્રીસે પ્રસિદ્ધ-શ્રી... રા.
પાઠક પદ પ્રણો ચોથે તમે રે, ગુણ પચવીશ ધરી નેહ, મુનિપદ કેરું ધ્યાન ધરો સદા રે, સત્તાવીશ ગુણે રે જેહ-શ્રી.. tia
સડસઠ બોલ સહિત દર્શન નમો રે, નાણ એકાવન ભેદ, ચારિત્ર ધર્મ નમો તમે આઠમે રે, જે ટાલે સવિ જેહ-શ્રી... ૪
પટવિધ બાહ્ય અત્યંતર પટવિધ રે, કરીએ તપ શુભચિત્ત ત્યજી ઈચ્છા ઈહભવ પરભવતણી રે, કીજે જન્મ પવિત્ર-શ્રી. પણ
શ્રેણિક નરપતિ આંગણે ગુણનિધિરે, ભાખે શ્રી વર્ધમાન, એ નવપદ વિધિ સહિત આરાધતા રે, લહીએ અક્ષયઠાણ-શ્રી..
શ્રીશ્રીપાલ નરિદ તણી પરેરે, આરાધે નર જેહ પુણ્યવંત પ્રાણી મન ગમ્યુ રે, અમૃતપદ લહે તેહ-શ્રી.... tiા
(૭૭) શ્રી પંચ પરમેષ્ઠિ સ્તવન... અરિહંતા અરિહંતા પ્રણમું, અરિહંતા અરિહંતા
તુમ સિદ્ધ ભજો ભગવંત પ્રણમું.... ના સમવસરણમાં નાથ સોહતા ચઉમુખ ધર્મ કહેતા... પ્રણમું. મેરા અજરામર અવિનાશી હુંતા, જ્યોતશું જ્યોત મિલત. પ્રણમું.. આચારજ પ્રભુ બહુ ગુણવંતા, દ્વાદશ અંગ ભણતાં. પ્રણમું. જા પથ્થર સરિખા સિષને પાઠક આપ સમાન કરતા. પ્રણયું. પા
સાધુ સાધે પંથ મુકિતનો વ્રતનો ભાર વહેતા..પ્રણમું... II માણેકમુનિ નિત પંચ પરમેષ્ઠિ પરમેષ્ઠિ હદયે ધ્યાન ધરતા. પ્રણમું.. આશા
- 152)