________________
નાણ અનુપમ સાતમે રે, ભેદ એકાવન જાણ, પાંચે જ્ઞાન આરાધતા રે, પાવે પદ નિર્વાણ-ભવિકજન.... ૧૯ો.
ચારિત્ર ગુણ સ્તુતિ આઠમે રે, સિત્તેર ભેદ અનૂપ, નિજગુણ સત્તા રમણતા રે, થિરતાસે અનુરુપ-ભવિકજન. ૧૦
પ બામ પડ઼ અત્યંતર રે, ભેદ પચાસ અપેહ, કરમ તપાવે જે સહી રે, તપ નવમે ગુણ ગેહ-ભવિકજન... I૧૧.
નવપદ વિધિશું આરાધતાં રે, મયણાને શ્રીપાલ, નરસુર સંપદ ભોગવી રે, લેશે શિવ વરમાળ-ભવિકજન... I૧૨
સિદ્ધચકની સેવના રે, કરતાં પાપ પલાય, જિન ઉત્તમ સુપસાયથી રે, રત્નવિજય ગુણગાય-ભવિકજન... ૧૩
(૭૫) રાગ : પશ્ચિમ ઐરાવતે ભલું કરી પટકુલે રે લુંછણા, વંદો શ્રી જિનરાજ કે, શ્રી સિદ્ધચકને સેવતા, લહુ અમૃત પુર રાજ કે,
નવપદ ધ્યાન ધરો સદા, આત્મભાવ વિશાલ કે, ભવ ભ્રમણાદિક શ્રમ ટળે, સુણજો બાલ ગોપાલ કે. ૧.
અતિશય ચઉતીશ શોભતા, શ્રી અરિહંત ભગવંત કે, ગુણ એકત્રીશ વિરાજતા, સિદ્ધપ્રભુ જયવંત કે. નવપદ.. ૨
બારસે છત્રુ ગુણે જયા, પદ ત્રીજે સૂરિરાય કે, પર્શત પણવીશ ગુણધરા, પાઠક પાઠ પઠાય કે... નવપદ.. ૩
ગુણ સગવીશ વિરાજતા, જયવંતા મુનિરાય કે, દીપે સરસદ્ધિ ભેદથી, દર્શન નામ કહાય રે. નવપદ.. સાજા
નાણ નમો પદ સાતમે, ભવજલ તારણ નાવ કે, ત્રયશત ચાલીશ ભેદથી, સ્વપર પ્રકાશક ભાવ છે. નવપદ. પા
ભેદ સત્તર ઉપચારથી, ગુણ અનંતનું ધામ છે, સંયમ જે જગ આચરે, હોજો તાસ પ્રણામ કે.. નવપદ. દા
કર્મ તપાવે તે તપ સહી, આણે ભવતરુ છેદ કે, બાહ્ય અત્યંતર ભેદથી, બોલ્યા દ્વાદશ ભેદ કે.. નવપદ.. II
એ નવપદ તણી સેવના, ચાર વરસ ૫ માસ કે, કરતાં વંછિત પૂવે, વિમલેસર સુર તાસ કે.. નવપદ. તા. આંબિલ ઓળી આરાધીએ, વિધિપૂર્વક નિર્ધાર કે,
151)