________________
સતાવીશ મુનીવર ગુણધારી, સમિતિ ગુમિ નિરવતા રે - ભવિકા.. ૩ બાહ્ય અત્યંતર તપ નિત તપતાં, કઠિન કરમ સયકારી, દોષ બિયાલીશ રહિત અશન કરે, અતિક્રમ ચાર નિવારી રે-ભવિક.. ૪ દ્રવ્યાદિક અભિગ્રહ ચઉ કરતાં, પવિધ વિનયના ત્યાગી, ચાર પ્રકારે સંલીનતા કરી, જ્ઞાન ધ્યાન મતિ જાગી રે-ભવિકા. પણ નરના દોષ અઢાર નિવારી, દીક્ષા યોગ્યને આપે, નવવિધ ભાવ સોચના કારક, કેશ લોચરિક થાપે રે-ભવિક.... અદા ચૌદ અત્યંતર ગ્રંથી ત્યજીને, જેહ થયા નિગ્રંથ, અશરણ શરણ તરણ તારણ મુનિ, ચલવે શિવપુર પંથે રે-ભવિકા.. છા બશ્રત તપસી લબ્ધિના ધારી, વ્રત દૂષણ પરિહારી, અપ્રમત ગુણઠાણંગ ધારી, મુનિ નમો ોગ સમારી રે-ભવિકા. ૮ વીરભદ્ર એ મુનિપદ સેવી, હોશે વિદેહ આણંદ, તસમુખ પદ્ધ વયણ રસ પામી, પવિજય આણંદ રે-ભવિકા.... Nલા
(૭૪) રાગ : નમો નિત્ય નાથજી રે..
શ્રી સિદ્ધચકની સેવા રે, નવપદ જેહમાં પ્રધાન પુટાલંબન એહ છે રે, કીજે નિર્મલ ધ્યાન ભાવિકજન બાઈએ રે,
ધ્યાતા ધ્યાન પ્રમાણ, અનુભવ પાઈએ રે. ૧.
તત્ત્વત્રયી એહની વિષે રે, ધર્મી જેહમાં પાંચ, ચાર ધર્મે કરી દીપતાં રે, જે આપે સુખ સંચ-ભવિકજન.. રા
દ્વાદશ ગુણથી શોભતા રે, તીર્થપતિ જિનરાજ, ભવિક કમલ પ્રતિબોધતા રે, સારે વાંછિત કાજ-ભવિકજન.... ૩
આઠ કર્મનાં નાશથી રે, પ્રગટયા ગુણ એકત્રીશ, સાધી પૂરણતા દશા રે, સિદ્ધ નમુ સુજગીશ-ભવિકજન... જા.
- જ્ઞાનાનંદ પૂરણો રે, છત્રીશ ગુણ નિધાન, આગમ શુદ્ધ પ્રરુપતા રે, જે જિનરાજ સમાન-ભવિકજન.. પા
ચોથે પાઠક ભવિ નમો રે, પણવીશ ગુણ પ્રમાણ, સૂરિપદની ધરે યોગ્યતા રે, સૂત્ર અર્થના જાણ-ભવિકજન... I૬
જ્ઞાનકિયા અભ્યાસથી રે, પકાય પ્રતિપાળ, સત્તાવીશ ગુણે સોહતા રે, સાધુજી પરમ દયાળ-ભવિકજન.. |વા
છઠે પદ દર્શન ભલુ રે, સડસઠ ભેદ વિચાર, નિર્મલ તત્ત્વરુચી થઈ રે, જેહથી ભવોદધિ પાર-ભવિકજન... તો
- 150)