________________
જુગ પ્રધાન વીર શાસને સુણો સંતાજી, દોય હજારને ચાર ગુણવંતા, વર્તમાન યુતનાં ધણી સુણો સંતાજી, તે પૂજો ધરી પ્યાર ગુણવંતાજી.. હો અનશન વસ્ત્રાદિકે સુણો સંતાજી, પાનક ઔષધ પાત્ર ગુણવંતાજી, નમનાભિગમન વંદતા સુણો સંતાજી, કરે નિત નામી ગાત્ર ગુણવંતાજી,... Iટા આચારજ પદ સેવતા સુણો સંતાજી, શ્રી પુરુષોત્તમ ભૂપ ગુણવંતાજી, તીર્થંકર પદ બાંધ્યું સુણો સંતાજી, શ્રી લહેશે ચિદઘન રુ૫ ગુણવંતાજી.. II
(૭૨) શ્રી ઉપાધ્યાય સ્તવન
રાગ : અણમો પંચમી દિવસે જ્ઞાનની શ્રી ઉવક્ઝાય બહુ શ્રુત નમો ભાવશું, અંગ ઉપાંગના જાણ મુણાંદા ભણે ભણાવે શિષ્યને હિત કરી, કરે નવપલ્લવ પહાણ વિનિતા-શ્રી ઉવ. ૧૫ અર્થ સૂત્ર કહેવાના વિભાગથી, સૂરીશ્વર પાઠક સાર સોહંતા, ભવ ત્રીજે અવિનાશી સુખ લહે, યુવરાજ પરે અણગાર મહેતા-શ્રી ઉવ. રા. ચૌદ દોષ ભર્યા અવિનીત શિષ્યને, કરે પન્નર ગુણવંત વિદિતા ગ્રહણ આસેવન શિક્ષા દાનથી, સમય જાણે અનેકાંત સુજ્ઞાની-શ્રી ઉવ.. . આવશ્યક પચવીશ શીખવે વાંદણ, પચવીશ કિયાનો ત્યાગ વિચારી, પચ્ચીશ ભાવના ભાવે મહાવતી, શુભ પચ્ચીશી ગુણરાગ સુધારી-શ્રી ઉવ. જા પયભર્યો દક્ષિણાવર્ત શંખ શોભીયે, તેમ નય ભાવ પ્રમાણ પ્રવીણા, હય ગય વૃષભ પંચાનન સારીખા, ટાળે પરવાદી અભિમાન અદીના-શ્રી ઉવ.પા વાસુદેવ, નરદેવ, સુરપતિ, ઉપમા, રવિ, શશી ભંડારી રુપ દીપતા, જંબુ, સીતા, નદી, મેર, મહીધરો, સ્વયંભૂ ઉદધિ રયણ ભૂપ ભણતા-શ્રી ઉવ દા એ સોળ ઉપમા બહુશ્રુતને કહી, ઉત્તરાધ્યનને રસાલ આણંદા, મહીન્દ્રપાલ વાચકપદ સેવતા, સૌભાગ્ય લક્ષ્મી સુવિશાલ સૂરદા-શ્રી ઉવ. મેળા
(૭૩) શ્રી સાધુપદ સ્તવના
રાગ : ભવિકા શ્રી સિદ્ધચક પદવંદો પડ વ્રતધારી છ કાયનાં રક્ષક, પંચ ઈન્દ્રિય વશ કરતા, ભાવ વિશુદ્ધિ પડિલેહણ કરે, કરણ વિશુદ્ધિ ધરતા રે ભવિકા ! એહવા મુનીવર વંદો, જિમ લાહો પરમાનંદો રે.... ૧. લોભ નિગ્રહ કરી ખંતિ સૂર, સંજમના અધિકારી, અકુશલ મન વચ કાય નિરોહ, સહ પરિષહ અતિભારી રે ભવિકા... #ર ા. દેવ તિરિ નર આત્મ સમુદ્રભવ, ઉપસર્ગ સોળે સહતા,
-149