________________
પ્રથમ પદ પૂજતો રાય શ્રેણીક પ્રથમ, ભવિ ચોવિશી જિનરાજ થાશે, તાસ પદ પવની સેવના સુર કરે, રૂપવિજયાદિ નિત્ય સુજસ ગાજે-શ્રી... મેલા
(૭૦) સિદ્ધપદનું સ્તવન શ્રી સિદ્ધપદ આરાધીયે રે, ક્ષય કીધા આઠર્મ રે-શિવ વસ્યા અરિહતે પણ માન્યા રે, સાદિ અનંત સ્થિર શર્મ રે-શિવ વસ્યા ગુણ એકત્રીશ પરમાતમા રે, તુરિય દશા આસ્વાદ રે-શિવ વસ્યા એવંભૂત નયે સિદ્ધ થયા રે, ગુણગણો આલ્હાદ રે-શિવ વસ્યા સુરગણ સુખ વિહુ કાળના રે, અનંત ગુણ તે કીધ રે-શિવ વસ્યા અનંત વ વર્ગિત ર્યા રે, તો પણ સુખ સમીધ રે-શિવ વસ્યા બંધ ઉદય ઉદીરણા રે, સત્તા કર્મ અભાવ રે-શિવ વસ્યા ઉર્ધ્વગતિ કરે સિદ્ધ જી રે, પૂર્વ પ્રયોગ સદભાવ રે-શિવ વસ્યા ગતિ પારિણામિક ભાવથી રે, બંધન છેદન યોગ રે-શિવ વસ્યા અસંગ યિા બળે નિર્મળો રે, સિદ્ધગતિનો ઉદ્યોગ ૨-શિવ વસ્યા પએસતર અણફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે-શિવ વસ્યા ચરમ વિભાગ વિશેષથી રે, અવગાહન કીધ રે-શિવ વસ્યા હસ્તિપાળ પરે સેવતારે, સૌભાગ્ય લક્ષ્મી પ્રકાશ રે-શિવ વસ્યા
(૭૧) આચાર્ય પદ સ્તવના
રાગ : નીલુડી રાયણ તરુ તળે પંચાચાર સુધા ધરે સુણો સંતાજી, છતી ઈન્દ્રિય પંચ ગુણવંતાજી, પંચ સમિતિ સમિતા રે સુણો સંતાજી, ગુમિ ત્રણ કરે સચ ગુણવંતાજી.. ૧ પંચ મહાવ્રત પાળતો રે સુણો સંતાજી, જીપે ચાર કષાય ગુણવંતાજી, નવવિધ બ્રહ્મ ગુમિ ધરે રે સુણો સંતાજી, આચારજ નિર્માય ગુણવંતાજી. મેર / અષ્ટાંગ જોગ સાધન કરે રે સુણો સંતાજી, સહે અડકર્મ સ્વરૂપ ગુણવંતાજી, જાણે અડલબ્ધિ ભલી સુણો સંતાજી, તીમ અડ દિટિક સ્વરૂપ ગુણવંતાજી...૩ ચઉ અનુયોગ વખાણતા સુણો સંતાજી, શાસનના શણગાર ગુણવંતાજી, બારસે છત્રુ ગુણે ભર્યા સુણો સંતાજી, ભાવાચારજ સારી ગુણવંતાજી.. I૪ો. પંચ પ્રસ્થાન સાધન કરે સુણો સંતાછ, મુનિ ગણિ પંડિત ભાવ ગુણવંતાજી, વાચક આચારજ પણ સુણો સંતાછ, પામે ગુણને દાવ ભાવ ગુણવંતાજી...પા ચઉદશો બાવન ગણધરા સુણો સંતાજ, લબ્ધિ તણા ભંડાર ગુણવંતાજી, તસ પદ પંકજ પૂજીએ સુણો સંતાજી, દ્રવ્ય ભાવે નિરધાર ગુણવંતાજી... દા.
148)