________________
વસ્ત્ર ન ધોવે રે રંગે નહીં કદા, આચારાંગ મોઝાર પ્રવચન માર્ગે રે જે મુનિ ચાલતા, તેહની જાઉં બલિહાર... ર .. જિમ તરુ ફૂલે રે ભમરો બેસતા, ન કરે કાંઈ ઉપઘાત તિમ મુનિ જાવે રે આહાર ગષવા, દશવૈકાલિક વાત રે-તે મુનિ... ૩ આહાર તે લાવી નિરસ ભોગવે, જિમ દર માહ રે સાપ, અનુત્તરો હવાઈએ ધન્નો વર્ણવ્યો, નમતા જાયે રે પાપ-તે મુનિ... I૪ો ચઉવિ ભાખ્યા રે પન્નવણાપદે, બોલે મુનિ નિર્દોષ, એહવા મુનિને રે ભાવે વાંદિયે, તો હોય સમકિત પોષ... પI કહીયે પ્રમાદીરે મુનિ ન ઉવેખિયે, જુઓ ચારણ મુનિ દોય, લબ્ધિ પ્રયુંજી રે જગ તીરથ કરે, તેહનો મહિમા રે જોય-તે મુનિ... I૬ . લવણ ન મુકે રે મર્યાદા સહી, જીવાભિગમ તરંગ, શ્રી જિન વચને રે મુનિ વાંદતા, વાઘે સંયમ રંગ-તે મુનિ.... / નિર્મલ દીસે રે સોના તણી પરે, નવવિધ બ્રહ્મ સોહાય, પુન્ય અંકુશ રે દરિશન પાલવે, અમૃત વદે રે પાય-તે મુનિ. ૮
' (૧૯) અરિહંત પદ સ્તવન શ્રી અરિહંત ભગવંત પરમાત્મા, દેવનો દેવ ગુણ રયણ ખાણી સાત શુદ્ધિ કરી મલિનતા પરિહરી, પૂજીએ ભવિજના પ્રેમ આણી-શ્રી. ૧ અરતિ રતિ મોહ નિદ્રા ન હાંસી, ભય, રાગ નહીં દ્વેષ નહીં જાસ અંગે, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન જસ ક્ષય થયા, ધ્યાઈએ તે પ્રભુ અધિક રંગેશ્રી. રા
ધ્યાન પિંડસ્થ પદસ્થ રુપસ્થથી, ધ્યેય ધ્યાતા લહે એકતાને, દ્રવ્ય પર્યાય ગુણ તેહના બાઈએ, પાઈએ સિદ્ધિ બહુ તત્ત્વજ્ઞાન-શ્રી. રા. જન્મના ચાર અગ્યાર ઘાતી લયે, દેવકૃત જાસ ઓગણીસ રાજે, ચઉતીસ અતિશય અંગ ચોથે કહા, પણતીસ વયણે ગુણ જાસ છાજે-શ્રી. I૪ અડ અધિક સહસ લક્ષણ ધરે, અંગમાં ગુણ અનંતે ભર્યો નાથ સોહે, જાસ કલ્યાણક જગતનું તમ ટળે, ઈન્દ્ર ઉપેન્દ્રનાં ચિત્ત મોહે-શ્રી. Hપા નામને સ્થાપના દ્રવ્યા ભાવે કરી, જે નર ચિત્તમાં નિત્ય ધ્યાવે દેવપાલાદિ ભૂપાલ પરે તે નરા, તીર્થપતિ સંપદા હસ્તા પાવે-શ્રી.... કેદા જે મહાગોપ પકય ગોકુલ તણો, તિમ મહામાહણ જાસ કહીયે, ભવોદધિ બૂડતા ભવ્ય વિસ્તારણો, સાર્થપતિ મુગતિનો જેહ લહીયે-શ્રી...ના દ્રવ્ય ભાવે કરી પૂજના જે કરે, સ્વર્ગ અપવર્ગ તે નિયત પાવે, ત્રણ પણ અષ્ટ નવ સત્તર એગવીશ વિહ, પૂજના કરી વસે સિધ્ધિ ધામે-શ્રી મેટા