________________
ભવિકા જનપદ વંદીયે, જેમ તે શ્રેણીકરાય રે તન મન ધ્યાને ધ્યાવતા, અરિહંત પદવી થાય રે-ભવિકા III દુઃખીયા દેખી સંસારમાં, જગજીવન એમ ચિંતે રે, અહો ! અહો ! મોહ વિકારતા, ફરતા જેમ તેમ રીતે રે-ભવિકા ૩ એહને જિન વચને કરી, ઉતારે ભવપાર રે, દેઈ આલંબન ધર્મનું, સુખીયા કરુ નિર્ધાર રે-ભવિકા /૪ ઈમ ચિંતે પ્રાણી હિત કરે, વિશસ્થાનક આરાધે રે, ત્રીજે ભવ તન્મય થઈ, તીર્થંકર પદ બાધે રે-ભવિકા... પગ ત્રણ જ્ઞાન સહિત પ્રભુ, કલ્યાણક સુખ કરતા રે, ભોગ કરમ સુખ જાણીને, ચારિત્ર ગુણને ધરતા રે-ભવિકા.. દા. અડ પરિહાર શોભતા, સકલ અધિક ગુણ સોહે રે, અતિશય વાણી ગુણ યુતા, જગજનને પડિબોહે રે-ભવિકા.... IIળા. કર આમલક તણી પરે, કેવળ અર્થ પ્રકાશે રેભાસન રમણ પરે સહી, ગણધર સૂત્ર અભ્યાસે રે-ભવિકા... ૮ ભગવતે અર્થ પ્રકાશ્યો, સૂવે ગણધર ભાગો રે, ઉત્તમ સંશય નવિ લહે, જીમ અમૃત છણે ચાખ્યો રે-ભવિકા મેલા
ઢાળ-૨ રાગ : સંભવ જિનવર વિનંતી નમો નમો સિદ્ધ નિરંજના, અવિનાશી અરિહંત રે, નાણ દંસણ સાયિક ગુણા, ભાગે સાદિ અનંત રે-નમો.... ૧ અંતર નવિ સંકોચતા, ગેહ દિપક દ્રષ્ટાંતે રે, નિરપાધિક નિર્વિઘ્નતા, જ્યોતિ શું જ્યોત મિલંત રે-નમો... II II નિર્મલ સિદ્ધશીલા ભલી, અર્જુન હેમ સિદ્ધાંત રે અક્ષયસુખ સ્થિતિ જેહની, જોયણ એકલો ગંત રે-નમો... tia જગમાં જસ ઓપમ નહીં, રુપાતીત સ્વભાવ રે ધૃતનો સ્વાદ ન કહી શકે, પ્રાકૃત શહેર બનાવ રે-નમો... જા સેવે ચોસઠ સુરપતિ, ભ્રમર પરે જનવૃંદ રે, વિગડે બેઠા જીનપતિ, લહે સિદ્ધ આનંદ રે-નમો... પી દેશ સર્વ સંમતી થયા, ગૃહી મુનિ સાથે મુનિયોગ રે, અહોનિશ ચાહે સિદ્ધતા, વિરહી ઈદ સંયોગ રે-નમો.... દા આતમરામ રમાપતિ, સમરે યિા અસંગ રે તો લહે સિદ્ધદશા ભલી, શ્રી જિન અભિય સુરંગ રે-નમો...
-1450