________________
યોગ અસંખ્ય શિવપદ પ્રાપ્તિના, નવપદ તેમાં પ્રધાન, જસ આલંબે રે જિનપદ પામીયે, ઉત્તમ ગુણનું રે ઠાણ-ભાવે... ૧૧
(૬૬) રાગ : રઘુપતિ રાઘવ રાજા રામ નવપદ મંગલ મંત્ર નિધાન, પતિત પાવન યંત્રનું ધ્યાન, નવપદ ધ્યાન, નવપદ ધ્યાન, ભજ પ્યારે તું નવપદ ધ્યાન કોડો ભવોનાં પાપ તોફાન, ક્ષણ ક્ષણ વિણશે પરંતા ધ્યાન--નવ... II અરિહંત શાસન વિશ્વે પ્રમાણ, સિદ્ધ નિરંજન તાર કમાન--નવ... કેરા સૂરિ ઉવક્ઝાય સાધુ સુજાણ, જેહ બને જયવંત સુકાન--નવ.... ૩ સમકિત જ્ઞાનને ચરણ નિધાન, તપથી વિદન હરણ મંડાણ-નવ.. I૪ ગુલાબ સુગંધી લબ્ધિ લ્હાણ, દિવ્ય લહે જિતેન્દ્ર વિજ્ઞાન-નવ.. II
(૧૭) રાગ : સાહિબ મારો રાજુલનો કંતા તારશે પાવન શુદ્ધ ભગવંત, ધર્મ નૈયા નિણંદની, ડૂબતાં તારે સુકૃતથી સંત, પામે મુક્તિ અનંતની - તારશે... ડગમગતી ભાવિક નૈયા, ચલાવે, ભાન ભુલેલાને જ્ઞાન અપાવે, વારે વારે વિકટ ભવપંથ, આપે મુક્તિ અનંતની-તારશે.... ર . દ્વારે ઉઘાડે જે કલ્યાણ કેરા, ભવના મિટાવે શ્રી સિદ્ધચક્ર કેરા, નવપદ આરાધી વર મતિમત, પામે મુક્તિ અનંતની તારશે.... ૩ નવપદ ઓળી શુદ્ધ ભાવે ઉજવીએ, અંતર વીણા ભક્તિ તારે બજવીએ, નમીયે ચરણ પ્રભુ ગુણવંત, પામે મુક્તિ અનંતની-તારશે... જા.
–સાખીવિવેકી બની આત્મા, લહેશે લબ્ધિ અનંત જિતેન્દ્ર ગુણના ધામમાં, અનુપમ સુખનો કંદ તાહરો પ્રભુ અતિશય વત, પામે મુક્તિ અનંતની તારશે પાવન શુદ્ધ ભગવંત, ધર્મ નૈયા જિણંદની.
(૧૮) શ્રી નવપદજીની ઢાળો સ્વસ્તિ શ્રી સુખ સંપદા, આતમ ઋદ્ધિ વિનોદ સિદ્ધચક સુખ સિદ્ધતા, આપે પરમ પ્રમોદ
ઢાળ-૧ રાગ : અરિહંત પદ ધ્યાતો થકો.... સલ કુશલ કમલા નીલો, સમક્તિ ગુણ સંજુરો રે, જનશાસન અજવાળવા, જનપદ બંધ પ્રયુત્તો રે... જેવા
(144)