SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૧ રાગ : રૂડો લાગે છે પ્રભુ તારો ઘજાગરો.. સોનાનો સૂરજ આજ મારે ઉગ્યો, ભવિજન પરમ આધાર રે, શ્રુતજ્ઞાન ટાળે અંધારે રે... ૧ જીવાજીવાદિ નવતત્વ સંબોધ, જેહથી હોય અપાર રે. શ્રુતજ્ઞાન પર ભસ્યાભઢ્યને પેયાયાદિનો, લહીયે જેનાથી વિચાર રે. શ્રુતજ્ઞાન /સા સમ્યગ શ્રુતજ્ઞાન પંચજ્ઞાનમાંહે, સ્વપર પ્રકાશકકાર રે... શ્રુતજ્ઞાન ૪| બાર અંગ રુપ સમ્યગ શ્રુતજ્ઞાન જે, કરે દિપ જેમ ઉપકાર રે.. શ્રુતજ્ઞાન પા. જેના બળે લોકાલોકમાં પૂજાય છે, તે શ્રુતજ્ઞાન શ્રીકાર રે. શ્રુતજ્ઞાન ૬ો. ગુરુ કર્ખરસૂરિ અમૃત બોલે, વંદો પૂજો એ નરનાર રે. શ્રુતજ્ઞાન મેળા (૬૫) નવપદ વર્ણનાત્મક સ્તવન રાગ : સિદ્ધારથના રે નંદન વિનવું.. ભાવે કીજે રે નવપદ પૂજના, જેહમાં ધરમી ધરે પાંચ, ચાર ધરમ એ મારગ મોક્ષનો, સાચો શિવવધૂ સાંચ-ભાવે... ૧ તત્ત્વ ત્રણ છે નવપદમાં સદા, સંખ્યા દોય ત્રણ ચાર, આરાધે તે નર નિયમા લહે, ભવસાયરનો રે પાર-ભાવે . ||રા પદ પહેલે પ્રણામો અરિહંતને, નિર્મળ ગુણ જસ બાર, વિચરતા દશ દુગુણ જિનેશ્વર, ત્રિભુવન જન આધાર-ભાવે.... Hall અકરમ ક્ષય કરી શિવપદ લધુ, પ્રગટયા ગુણ એકવીશ, સિદ્ધ અનંતા રે નમતાં નીપજે, સહજ સ્વરૂપ જગીદ--ભાવે.. જા ત્રીજે પદ આચારજ ભવિ નમો, ગુણ છત્રીસ નિધાન, આગમ શુદ્ધ પ્રરુપક ગુણ થકી, જે જિનરાજ સમાન--ભાવે. પાં આચારજ પદની ધરે યોગ્યતા, કરતા નિત્ય સઝાય, ગુણ પચવીશ સહિત પાઠક નમો, સંઘ સકલ સુખદાય--ભાવે.. જો રત્નત્રયી આરાધક મુનિવર, ગુણ સત્તાવીશ ધાર, પંચમપદ સેવી બહુજન લહે, શાશ્વત શિવસુખ સાર--ભાવે-- Iળા સમ્યગદર્શન પદ છોડે નમો, સડસઠ ભેદ વખાણ, ભેદ એકાવન આરાધી લણો, પ્રગટ પંચમ નાણ-ભાવે.. ૮ સ્થિરતા રુપ ચરણપદ આઠમે, સીત્તેર ભેદ વિચાર, નિરવાંછકતા નવમે પદે, જેહ પચાશ પ્રકાર--ભાવે... ૯ ઈમ નવપદ મંડલ મધ્યે ઠવો, અરિહા દેવના દેવ સિદ્ધાદિક પદ ચઉદિશી થાપીયે, વિદિશે ધર્મને સેવ---ભાવે... ૧૦ના
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy