________________
ગુરુ આપે ધર્મની દેશના રે લોલ, છે દોહિલો મનુષ્ય અવતાર રે.... કર્મ, પાંચ ભૂલ્યાને ચાર ચુકીયા રે લોલ, ત્રણનું જાણયું નહીં નામ રે... જગ ઢંઢેરો ફેરવ્યો રે લોલ, છે શ્રાવક અમારું નામ રે...... કર્મ. પપ્પા શું પરખ્યો નહીં રે લોલ, વહાલા દદો કીધો છે દૂર રે, લલ્લા શું લાગી રહ્યો રે લોલ, વહાલા નન્નો રહ્યો હજુર રે.. કર્મ ઉબર મયણાએ ગુરુ વદીયા રે લોલ, ગુરુએ દીધો ધર્મલાભ રે... સખી પરિવારે તું શોભતી રે લોલ, આજ સખી ન દીસે એક રે... કર્મ સર્વ વૃત્તાંત સુણાવીયો રે લોલ, એક વાતનું છે મને દુઃખ રે.. જૈન શાસનની હેલના રે, કરે મૂર્ખ મિથ્યાત્વી લોક રે.... કર્મ. મયણા ગુરુને વિનવે રે લોલ, મટે રોગ જો મુજ ભરથાર રે... કર્મ. યંત્ર જડીબુટ્ટી ઔષધી રે લોલ, ભણી યંત્ર બીજા ઉપચાર રે... ગૃહસ્થને કહેવા તણો રે લોલ, નહીં સાધુનો એ આચાર રે... કર્મ ગુર કહે મયણાસુંદરી રે લોલ, આરાધો નવપદ સાર રે.... જેથી વિધ્ધ સહુ દૂર થશે રે લોલ, ધર્મ ઉપર રાખો દઢ મન રે... કહે ન્યાયસાગર ત્રીજી ઢાળમાં રે લોલ, તમે સાંભળો નરનાર રે.... કર્મ.
ઢાળ-૪ રાગ : રાત રાતુ ગુલાબનું ફૂલ મયણા સિધ્ધચક્ર આરાધે, ગુલાબે રમતીતી, નિજપતિ ઉબરની સાથે, જાપોને જપતીતી.... ૧ પહેલે પદ અરિહંત પૂજ્યા ગુ. હણ્યા ઘાતી અઘાતી ધ્રુજે-જા ... મેર ત્રણ લોકની ઠકુરાઈ છાજે ગુ. વાણી પુર યોજનમાં ગાજે-જા... ૩ બીજે સોહે સિધ્ધ મહારાજ.ગુ. ત્રણ લોકના થઈ શિરતાજ-જા.... ૪ ત્રીજે પદે આચારજ જાણો ગુ. ભલી લાડી અંધ પ્રમાણો-જા... પા. ચોથે પદે ઉપાધ્યાય સોહે ગુ. ભણે ભણાવે જન મન મોહે-જા... | ૬ | પદ પાંચમે સાધુ મુનિરાયા ગુ. ગુણ સત્તાવીશ સોહાયા-જા.. મન વચન ગોપવી કાયા, ગુ. વંદુ તેહવા મુનિરાયા-જા.... ૮ છઠે દર્શન પદ છે મૂળ ગુ. કોઈ આવે નહીં તસ તોલ-જા....૯ સોહે સાતમું પદ વરનાણ ગુ. તેના ભેદ એકાવન જાણજા... ૧૦ જ્ઞાન પાંચમું કેવળ થાય ગુ. ત્રણ લોકનાં ભાવ જણાય-જા... ૧૧. પદ આઠમે ચારિત્ર આવે ગુ. દેવો ઈચ્છા કરે ન પાવે-જા.... ૧૨ ભવિ જીવો તે ભાવના ભાવે ગુ. કેવી રીતે ઉદયમાં આવે-જા... ૧૩ કરો નવમે તપ પદ ભાવે ગુ. આઠ કર્મો બળી રાખ થાવે-જા. ૧૪
141