________________
-સાખીપહેલો અક્ષર કાઢતા, સોહે નરપતિ સોયા મધ્યાક્ષર વિના જાણવું, સ્ત્રી મન હાલું હોય ત્રીજે અક્ષર કાઢતા, પંડિત પ્યારો હોય માગું ઉત્તર એકમાં, તાતે પુત્રીને કહ્યો મયણાએ ઉત્તર આપીયો રે લોલ, અર્થ ત્રણેનો વાદળ થાય રે-શ્રીપાલ. ૧છે. રાજા પૂછે સુરસુંદરી રે લોલ, કહો પુન્યથી શું શું પમાય રે ધન યૌવન સુંદર દેહડી રે લોલ, ચોથો મન વલ્લભ ભરથાર -શ્રીપાલ . સારા કહે મયણા નિજ તાતને રે લોલ, સહુ પામીયે પુન્ય પસાય રે, શિયલ વ્રતે સોભે દેહડી રે લોલ, બીજી બુદ્ધિ ન્યાયે કરી હોય રે-શ્રીપાલ યા ગુણવંત ગુરૂની સંગતી રે લોલ, મળે વસ્તુ પુન્યને યોગ રે, બોલે રાજા અભિમાને કરી રે લોલ કરુ નિર્ધનને ધનવંત રે-શ્રીપાળ.. ૪ સર્વે લોકો સુખ ભોગવે રે લોલ, એ સઘળો છે મારો પસાય રે, સુરસુંદરી કહે તાતને રે લોલ, એ સાચામાં શાનો સંદેહ રે-શ્રીપાલ... I૬ / રાય સેવાર્થે આવીયો રે લોલ, સુરસુંદરી આપી સોય રે, રાયે મયણાને પૂછીયુ રે લોલ, મારી વાતમાં તને સંદેહ રે-શ્રીપાલ ગા મયણા કહે નિજ તાતને રે લોલ, તમે શાનો કરો અભિમાન રે, સંસારમાં સુખદુઃખ ભોગવે રે લોલ, તે તો કર્મનો જાણો પસાય રે-શ્રીપાલ..૮) રાજા ક્રોધે બહુ કળકળ્યો રે લોલ, ભાખે મયણા શું રોષ વયણ રે, રત્નહીંડોલે હિંચતી રે લોલ, પહેરી રેશમી ઉચા ચીર રે-શ્રીપાલ. ૧૯ જગત સૌ છ છ કરે રે લોલ, તારી ચાકરી કરે પગ સેવ રે, તે મારા પસાયથી જાણજો રે લોલ, સર્વ રોલી નાખું પલમાંય રે-શ્રીપાલ..૧૦ મયણાં કહે તુમ કુળમાં રે લોલ ઉપજવાનો માં જોયો જોષ રે, કર્મ સંયોગે ઉપની રે લોલ, મલ્યા ખાન પાન આરામ રે-શ્રીપાલ...૧૧ તમે મોટે મને મહલાવતા રે લોલ, મુજ કર્મ તણો છે પસાય રે, રાજા કહે કર્મ ઉપરે રે લોલ, દીસે તને ઘણો હઠવાદ રે-શ્રીપાલ.... I૧૨ કર્ભે આણેલ ભરથારને રે લોલ પરણાવી ઉતારું ગુમાન રે, રાજાના કોપને નિવારવા રે લોલ, લઈ ચાલ્યો રચવાડી પ્રધાન રે-શ્રીપાલ..૧૩ નવપદ ધ્યાન પસાથી રે લોલ, સવિ સંક્ટ રે પલાય રે, કહ્યું ન્યાય સાગરે પહેલી ઢાળમાં રે લોલ નવપદથી નવનિધિ થાય રે શ્રીપાળ મહારાજ મયણાસુંદરી રે લોલ. ૧૪
138